________________
ઉત્તર-૧૬ ૩૨ વર્ષ હોય છે. જો કે કર્મપ્રકૃતિની ચૂર્ણિમાં આવી પંક્તિ છે કે નંમિ સમસ્ત छ नोकसाया उवसंता तंमि समते पुरिसवेयस्स ट्ठितिबन्धो सोलसवरिसाणि, संजलणाणं बंधो સંવેજ્ઞાનિ વાસસંદરસાળ ! એટલે આને અનુસરીને તો સંજવાનો બંધ સંખ્યાતા હજાર વર્ષો હોવા જણાય છે. પરંતુ આ પાઠમાં લહિયાની ભૂલથી સંનતાનું વંધ આ શબ્દો પછી વત્તીસં વરસા, નાવિરોri' આટલા શબ્દો રહી ગયા લાગે છે. આવું માનવાનું કારણ એ છે કે ૧) આના પછીનો સંજવ૦નો બંધ અંતર્મુ-ન્યૂન ૩ર વર્ષનો કમ્મપયડી ચૂર્ણિમાં કહ્યો છે. (૨) વળી ઉપશમશ્રેણિની પ્રરૂપણામાં જ્યાં જ્યાં સ્થિતિબંધની પ્રરૂપણા કરી છે ત્યાં ત્યાં સર્વત્ર જ્ઞાનાવરણીયાદિની સ્થિતિબંધ પણ જણાવ્યો જ છે. એટલે અહીં જો ઉપરોક્ત લખાણ છૂટી ગયેલું ન માનીએ તો આ સ્થળે જ્ઞાનાવરણીયાદિનો સ્થિતિબંધ જણાવ્યો નથી એવું માનવું પડેને યોગ્ય નથી. (૩) કષાયપ્રાભૂતચૂર્ણિમાં પુ. વેદના આ ચરમબંધે સંજવ૦નો બંધ ૩ર વર્ષ કહ્યો છે. પ્રશ્ન-૧૭ અવેદીજીવ, સમયગૂન બે આવલિકામાં બંધાયેલા પુ. વેદના અનુપશાંત દલિકને એટલા જ કાળમાં અસંવગુણ- અસગુણ શ્રેણિએ ઉપશમાવે છે એવું જે કહ્યું છે તેનો અર્થ શું? ઉત્તર-૧૭ અવેદીપણાના પ્રથમસમયે પુ.વેદનું કુલ જેટલું દલિક ઉપશમાવે એના કરતાં એના પછીના સમયે અસં.ગુણ દલિક ઉપશમાવે. એના કરતાં એના પણ પછીના સમયે અસંવગુણ દલિક ઉપશમાવે.. આવો અર્થ અહીં સંગત લાગતો નથી, કારણકે અવેદીપણાના પ્રથમસમયે બે સમયગૂન બે આવલિકામાં બદ્ધ લતાઓનું દલિક ઉપશમનો વિષય બને છે, બીજા સમયે એના કરતાં એક જૂન લતાનું દલિકઉપશમનો વિષય બને છે. આમ ઉત્તરોત્તર ઉપશમનો વિષય બનનારી લતાઓ હીન-હીન થતી હોવાથી ઉત્તરોત્તર સમયે ઉપશાંત થતું કુલ દલિક અસંવગુણ-અસંવગુણ હોવું સંભવતું નથી. તેથી પ્રસ્તુતમાં અસંવગુણશ્રેણિએ ઉપશમાવવાનું જ કહ્યું છે તેનો અર્થ એવો કરવો યોગ્ય લાગે છે કે તે વિવણિત સમયે બદ્ધલતાની બંધાવલિકા વીત્યા બાદ પ્રથમસમયે જેટલું દલિક ઉપશમે એના કરતાં એ જ લતાનું એના પછીના સમયે અસંવગુણ દલિક ઉપશમે. આમ યાવત એક આવલિકામાં એલતા સંપૂર્ણઉપશાંત થઈ જાય ત્યાં સુધી જાણવું. તત્વ કેવલિગમ્યું. પ્રશ્ન-૪ પુ.વેદના બંધવિચ્છેદ બાદ એનું નવું બદ્ધ દલિક પરપ્રકૃતિમાં જે સંક્રમે કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org