________________
સગઢની ઉવેલના કરી ચૂકેલા સાદિમિથ્યાત્વીને ૨૭ની સત્તા હોય છે. મિથ્યાત્વે ગયા બાદ સમ્યની સંપૂર્ણ ઉવેલના નથી થઇ, કિન્તુ એટલા પ્રમાણમાં થઇ ગઈ છે કે જેથી એનો ઉદય થઈને માયોપથમિક સભ્ય પામી શકાય નહીં, આવા જીવને પ્રથમસમ7પ્રાપ્તિના કરણકાળે ૨૮ની સત્તા હોય છે. (આવા જીવે પણ, પૂર્વે આહારકડ્રિક બાંધેલ હોય તો પણ એ તો સમક્વમોહનીયની ઉદય અયોગ્ય અવસ્થા આવવા પૂર્વે જ સંપૂર્ણ ઉવેલાઇ ગઇ હોય છે. તેથી આહાકિની નિયમો અસત્તા હોય છે. એwવગેરેમાં દેવદ્રિક વગેરેને ઉવેલીને આવનારજીવઉપશમસમ્ય પામવાનો પ્રારંભ કરવા પૂર્વે જ એ પ્રકૃતિઓને બાંધી ચૂક્યો હોય છે. માટે એની સત્તા અવશ્ય હોય જ છે.). પ્રશ્ન- મિથ્યાત્વગુણઠાણેથી જે જીવો ૩ કરણપૂર્વક સભ્ય દેશવિરતિ કે સર્વવિરતિ પામે છે તે ત્રણે પ્રકારના જીવોને અનિવૃત્તિકરણમાં અધ્યવસાયો એક સરખા જ હોય કે જુદા જુદા ? ઉત્તર-૪ આ ત્રણે પ્રકારના જીવોને અનિવૃત્તિકરણમાં અધ્યવસાયો ઉત્તરોત્તર અનંતગુણ વિશુદ્ધ હોય છે. માટેસ્તોત્રણેયનોસ્થિતિબંધ પણ તુલ્ય નથી હોતો કિન્તુ ઉત્તરોત્તર સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન હોય છે. માટે જણાય છે કે તેઓના અધ્યવસાયો પણ જુદા જુદા હોય છે. અનિવૃત્તિકરણમાં મુકતાવલિ આકારે અધ્યવસાયો હોવા જે કહ્યા છે તે, તે તે ગુણઠાણાને અભિમુખ જીવોના અનિવૃત્તિકરણ માટે જ જાણવા. એટલે કે ત્રણે અનિવૃત્તિકરણની ત્રણ જુદી જુદી મુક્તાવલિ જાણવી, પણ એક નહીં. પ્રશ્ન-૫ સંખ્યાતાવર્ષ આયુ વાળા સંક્ષીપંચે તિર્યો ને અપર્યાઅવસ્થામાં લાયોપથમિક સમ્યક્ત હોય કે નહિ? સમ્યને લઈને યુગલિક સિવાયના અન્ય તિર્યચોમાં ઉત્પન્ન થઇ શકાય કે નહિ? ઉત્તર-૫ કાર્મમન્શિકોના અભિપ્રાયયુગલકતિર્યંચોને અપર્યા અવસ્થામાં મોહની રરની સનાવાળું તકરણ સંબંધી લાયોપથમિક સભ્યત્ત્વકે સાયિક સમ્યો હોય છે. પણ ઉપશમસમ્યક હોતું નથી કે મોહની ૨૪કે ૨૮ની સત્તાવાળું લાયોપથમિક સમજ્ય હોતું નથી. સંખ્યામવર્ષાયુદ્ધ તિર્યચોમાં તો અપર્યાવ્ર અવસ્થામાં આ ત્રણેમાંથી એકે સમ્યત્વ હોતું નથી. છઠ્ઠા કર્મગ્રન્થમાં “તિર્યંચોને નામના ૨૮ ના બંધ સ્થાને ૨૧, ૨૬, ૨૮, ૨૯ અને (ઉદ્યોત સહિતનું) ૩૦ આ પાંચ ઉદયસ્થાનો ૧૫૩
ઉપશમનાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org