________________
ઉત્તર-ર૯ તે લાયોપથમિક સભ્યત્વ હોય છે, જો પ્રથમ ઉપશમ સમ્યકત્વ અને તેની સાથે સંયમ પામતો હોય તો સમ્યક્તપ્રાપ્તિની પૂર્વઆવલિકામાં મિથ્યાત્વની પ્રથમ સ્થિતિની ચરમ આવલિકામાં) ઉદીરણા જ મળે નહીં. એટલે જ અહીં ક્ષાયોપસત્ત્વ પામનાર લીધો છે, કારણકે સંયમપ્રાપ્તિ માટેની ઉત્તરોત્તર અનતગુણ-અનતગુણ થતી વિશુદ્ધિ ઉપશમસખ્ય પામનાર કરતાં આની એક આવલિકા જેટલી વધુ કાળ માટે થઇ ગયેલી હોય છે. ઉપશમસખ્ય પામનાર, સંયમપ્રાપ્તિ માટેની એટલી વિશુદ્ધિએ પહોંચે (સંયમપ્રાપ્તિ પૂર્વ સમયે) ત્યારે મિથ્યાત્વની ઉદીરણા રહી હોતી નથી. પ્રશ્ન-૩૦ મતિજ્ઞાના વગેરેની ઉક્ટ પ્રદેશોદીરણા માટે શ્રુતકેવલી વગેરે વિશેષણની આવશ્યક્તા નથી, તો અવધિદ્ધિક માટે “અવધિલબ્ધિરહિત એવું વિશેષણ શા માટે? ઉત્તર-૩૦ શ્રેણિપૂર્વે પ્રમત્ત-અપ્રમત્ત ગુણકાણે જો અવધિજ્ઞાન હોય તો, એની પ્રાપ્તિ અને જાળવણી માટે વધારે વિશુદ્ધિ આવશ્યક હોવાથી સંયમનિમિત્તક ગુણશ્રેણિથી વધુ દલિકોની નિર્જરા થઈ જાય છે. તેથી પછી શ્રેણિમાં ચરમ ઉદીરણાકાળે, સવાગત દલિકો અપેક્ષાએ ઓછા હોવાથી ઉદીરણા પણ ઓછી મળે, ઉત્કૃષ્ટ ન મળે. માટે “અવધિલબ્ધિરહિત એવું વિશેષણ જોયું છે આ પ્રમાણે ધવલામાં કહ્યું છે . પ્રશ્ન-૩૧ અપ્રથમ સંઘયણનો ઉત્કૃષ્ટપ્રદેશોદીરક કોણ હોય છે? ઉત્તર-૧ સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિ વાળો અપ્રમત્તસંયત હોય છે. અહી
સ્વપ્રાયોગ્ય આવશ્યક છે, કારણકે સવ નૃષ્ટ વિશુદ્ધિવાળો અપ્રમત્તસંયત તો પ્રથમસંઘયણમાં જ હોય છે. વળી જેઓ બીજા-ત્રીજા સંઘયણથી પણ ઉપશમશ્રેણિ સ્વીકારે છે તેઓના મતે એ બે સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા ૧૧ મા ગુણઠાણે જાણવી. (આમાં “સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટવિશુદ્ધિ” એટલે કરણ સિવાય સ્વસ્થાન ઉત્કૃષ્ટ વિશુદ્ધિ એવો અર્થ જાણવો.) પ્રશ્ન-૩૨ જિનનામકર્મની જઘન્ય પ્રદેશોદીરણા આયોજિકા કરણ સુધી જ શા માટે હોય છે? ઉત્તર-૩ર આયોજિકા કરણથી અયોગીનિમિત્તક ગુણશ્રેણિનો પ્રારંભ થાય છે. સયોગી ગુણશ્રેણિ કરતાં આ ગુણશ્રેણિ દલિની અપેક્ષાએ અસંખ્યગુણ અને કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
૧૫o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org