________________
પ્રશ્ન-૨૦ નિદ્રાદ્ધિકની જઘન્ય સ્થિતિ ઉદીરણા કોને હોય ? ઉત્તર-ર૦ બારકષાય વગેરેની જેમ એકેન્દ્રિયમાં હસમુછ કરનારને હોવી મથકારે કહી છે. આ જ મુખ્ય મત છે. પણ જેઓ બારમાં ગુણઠાણા સુધી નિદ્રાદ્ધિશ્નો ઉદય માને છે તેઓના મતે જ્ઞાનાવ ૧૪ ની જેમ ૧૨ મા ગુણઠાણાની સમયાધિક આવલિકાશે એકસમયની જઘન્યસ્થિતિઉદીરણા મળે. એ મતે જઘન્ય અનુભાગ ઉદીરણા પણ ત્યાં જ મળે, તેમજ જઘન્ય સ્થિતિઉદય પણ બારમાની ચરમ આવલિકામાં ૧-૧ સમય પ્રમાણ મળે. પ્રશ્ન-ર૧ અનુભાગ ઉદીરણામાં ઘાતીસંજ્ઞા-સ્થાનસંજ્ઞા પ્રરૂપણામાં માત્ર મનુવતિ પ્રાયોગ્ય જે પ્રકૃતિઓ ગણી છે તેમાં આહા૦ ૭ અને જિનનામને ભેગી કેમ ગણી નથી ? કારણકે એ પણ માનવભવમાં જ ઉદય-ઉદીરણા પામે છે ને! ઉત્તર-૨૧- છતાં, બંધમાં એ દેવપ્રાયોગ્ય બંધ સાથે બંધાય છે માટે માત્ર મનુષ્ય પ્રાયોગ્ય' તરીકે એની ગણતરી કરી લાગતી નથી. પ્રશ્ન-રર-જન્મથી અંધ વ્યક્તિને એક0, બેઇ0 અને તેની જેમ ચક્ષુદર્શનલબ્ધિનો સર્વથા અભાવ હોય ? ઉત્તર-૨૨- ના. જો એમ હોત તો ચક્ષુદર્શનાવરણના ઉત્કૃષ્ટ અનુભાગોદીરણા સ્વામી તરીકે સંલિષ્ટ ઇન્દ્રિયને ન કહેતાં એ જન્માંધને કહેત. ઇન્દ્રિય જીવને જે સ્વામી કહ્યો છે તેમાં ચૂર્ણિકારે કારણ દર્શાવ્યું છે કે તેમના જ મત તે વાં ટ્રાક્ષvi પર્વોત ત્તિ 3 પ્રાપ્તિની વધુ નજદીક હોવા છતાં ન પામવું એ આવરણની પ્રબળતાનું સુચક છે, માટે એક બેઇ ને સ્વામી તરીકે ન કહેતાં તેને કહ્યા છે. હવે જો સંજ્ઞી પંચે ને પણ એ લબ્ધિ ન મળી હોય તે, એ તો સૌથી વધુ એની પ્રાપ્તિની યોગ્યતાવાળો હોવા છતાં વંચિત રહ્યો છે, વળી એનો અંશ તો તે કરતાં વધુ હોય છે. એટલે એને સ્વામી કહેવો પડત. નથી કહ્યો, એ જણાવે છે કે એને ચતુદર્શનાનો લયોપ૦ હોય છે, અને તેથી ચક્ષુદર્શનલબ્ધિ તો હોય જ છે. પ્રશ્ન-૨૩ - ઔદાવ પનો જઘન્ય અનુભાગોદરક કોણ? ઉત્તર-૨૩- અપર્યા. અલ્પાયુષ્ય સુ.વાઉકાય જીવ ભવાદ્ય સમયે આ ૬ નો જઘન્ય અનુભાગોદીરક હોય છે. આમાં ભવાદ્યસમયે કહ્યું છે તેનાથી એ જાણવું કે એ જીવ ઋજુગતિ થી ઉત્પન્ન થઇ રહ્યો છે. જો વિગ્રહગતિથી આવે તો પ્રથમસમયે હજુ
કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
૧૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org