________________
'
હોવાથીએ છોડી જ દેવાની, ઉદયાવલિકાની ઉપરના પ્રારંભિક આવતક જેટલા નિકોમાંજ નિક્ષેપ હોય, ત્યારબાદની એક આવલિકાઅતિ સ્થાપના છોડવાની હોય, તો ત્યારપછીના નિષેકમાંથી અપવર્તન થાય. એટલે કે ઉદયસમયથી લઈ બે આવલિકા + આલાલજેટલા સમયોના નિષેકો પછીનો જેનિક હોય તેમાંથી અપવર્તના થઇ શકે, એ પૂર્વના નિષેકોમાંથી નહી અને આ નિષેકમાંથી જે અપવર્તન થાય છે તેની આવલિકા અતિસ્થાપના, અને ચાલક (જઘન્ય) નિક્ષેપ હોય છે. એના પછીના નિષેકમાંથી જે અપવર્તન થાય એના માટે અતિ સ્થાપના તો ૧આવલિકા જ હોય છે, નિલેપ ૧ સમય વધે છે, એમ ઉત્તરોત્તર અતિસ્થાપના સરખી, નિલેપ ૧-૧ સમય વધારતા જવાનું, યાવત્ ચરમનિષેક સુધી. ચરમનિષેક માટે ઉત્કૃષ્ટ નિક્ષેપ મળશે જે અનુદયવતી બંધોત્કૃષ્ટા માટે,(ઉત્કૃષ્ટસ્થિતિબંધ-બંધાવલિકા-ઉદયાવલિકા- અતિસ્થાપના આવલિકા-સમય જેટલો એટલે કે ઉત્કૃષ્ટસ્થિતિબંધ-સમયાધિક રૂઆવલિકા જેટલો હશે. અને જઘન્ય નિક્ષેપ ઉદવર્તનાની જેમ અહીં પણ ચાલક મળશે. (સમયાધિક V૩ આવલિકા જે જઘન્ય નિક્ષેપ કહ્યો છે તે ઉદયવતી માટે જ હોય.) અને તો પછી, જેમ રસની ઉદ્વર્તના અપવર્તનામાં જઘન્ય નિક્ષેપ તુલ્ય છે તેમ સ્થિતિની ઉદ્વર્તના અપવર્તનામાં પણ તે આ પ્રમાણ તુલ્ય જ હોય. પ્રશ્ન-૧૧ સ્થિતિ કે રસની ઉદ્વર્તના-અપવર્તન સાગત દલિકોમાંથી કેટલા ભાગના દલિકોની થાય? ઉત્તર-૧૧પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે અસંખ્ય તેટલામા ભાગના દલિકોની ઉવર્તના-અપવર્તના થાય છે એમ કમાયાભૂતમાં જણાવેલું છે. સ્થિતિની અપવર્તના-ઉદ્વર્તનામાં તો એ સંગત છે જ, કેમકે એમાં અતિસ્થાપના તરીકે આવલિકાના કે અબાધાના નિકો જ વર્જવાના હોય છે. એટલે ઉદ્વર્તના કે અપવર્તના જે નિકોમાંથી થવાની હોય છે એ નિકોમાં સવાગત દલિકનું અસંખ્ય બહુભાગ દલિક રહ્યું હોવાથી એના એક અસંખ્યાતમા ભાગના દલિકની ઉદ્વર્તન- અપવર્તના થવામાં કોઇ અસંગતિ રહેતી નથી. પણ અનુભાગની ઉદ્વર્તના-અપવર્તન માટે પ્રશ્ન ઊભો થાય છે. પહેલાં અનુભાગ અપવર્તના માટે વિચારીએ. એનો જઘન્ય નિપ અનંતગુિણહાનિસ્થાનો આવી જાય એટલા અનંત રસસ્થાનો છે અને જઘન્ય અતિસ્થાપના પણ એટલી છે. એટલે કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
a
૧ર૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org