________________
જ માનવું યોગ્ય લાગે છે. અથવા, રસની ઉદ્દવર્તનામાં પણ એ અસંખ્યાતમા ભાગના દલિન્ની વાત માનવી હોય તો આવું હોય શકે કે ઉદ્દવર્તન માટે અસંખ્યાતમા ભાગનું દલિક ઉપડે છે ખરું, પણ એમાંનું અનંતબહુભાગ દલિક પાછું એ જ સ્થાનોમાં પડે છે અને એક અનંતમાં ભાગનુંજ દલિક ઉપરના સ્થાનોમાં પડે છે. શંકા- જો ઉપડેલા દલિકોમાંનું અનંતબહુભાગ દલિક પાછું સ્વાસ્થાનમાં જ પડવાનું હોય, તે ઉપર ન જવાનું હોય તો એને ઉપાય જ ન કહેવાય.. સમાધાન-શ્રેણિમાં કિટીકરણ અધિકારમાં આ પ્રમાણે નિરૂપણ આવે છે કે સતાવતદલિકના એક અસંખ્યાતમા ભાગનું દલિક ઉપાડી તેના પણ એક અસંખ્યાતમા ભાગ જેટલાં દલિને કિટ્ટીઓ રૂપે બનાવે છે ને બાકીનું ઉપાડેલું દલિક પાછું સ્વાસ્થાનમાં જ (સ્પર્ધકોમાં જ) નાંખે છે. આમાં, જેટલું દલિક કિડી રૂપે બને છે એના કરતાં અસંખ્ય ગુણ દલિક ઉપાડવાની જેમ વાત છે એમ પ્રસ્તુતમાં પણ હોય શકે છે. રસની અપવર્તનામાં તે આ રીત પણ કુલ દલિજ્જુ અસંખ્યાતમા ભાગનું દલિક ઉપડે છે એમ કહી શકાય એવી કોઇ શક્યતા નથી. તેમ છતાં, આ બાબતમાં બીજી પણ એક નીચેની વાત નોંધનીય છે“અપૂર્વ સ્પર્ધકો કરવા માટે કે કિકિઓ કરવા માટે પૂર્વસ્પર્ધકગત દલિકોમાંથી અપવર્તનાના ભાગહારથી અસંખ્યાતમા ભાગ પ્રમાણ દલિકોનું ગ્રહણ કરીને તેમાંથી અસંખ્યાતમા ભાગના દલિકોની કિકિઓ કરે છે, અને શેષ અસંખ્યબહુભાગ દલિકોને તો પાછા પૂર્વસ્પર્ધકોમાં જ નાંખે છેઆવી જે પ્રરૂપણા છે એમાંવિચાર કરીએ તો જણાય છે કે પૂર્વસ્પર્ધકોમાં સવાગત દલિકોનું અસંખ્યબહુભાગ દલિક તો શરુઆતના અસંખ્ય દ્વિગુણહાનિસ્થાન સુધીના સ્પર્ધકોમાં જ હોય છે. વળી અપૂર્વસ્પર્ધકનેકિકિઓ રૂપે નહી પરિણમેલું અસંખ્યબહુભાગદલિતપૂર્વસ્પર્ધકોમાં જ પાછું પડે છે. એટલે કે એ દલિક આ અસંખ્યદ્વિગુણહાનિ સુધીના સ્પર્ધકોમાંથી જ ક્યાંક્થી ઉપડયું હતું અને તેટલામાં જ કયાંક પડે છે. તેથી રસઅપવર્તનમાં જઘન્ય અતિસ્થાપના પણ અનંતદ્વિગુણહાનિના સ્થાનોવાળી હોય એવું જે કહ્યું છે તે અહી સંગત થતું નથી.(અથવા તો નીચેના અસંખ્યદ્વિગુણહાનિ સુધીના સ્થાનોમાંથીજ એ દલિક લીધું હતું અને પાછું એમાં જ પડે છે માટે અતિ સ્થાપના
કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org