________________
આ માન્યતા યોગ્ય એટલા માટે નથી કે (૧) જઘન્યસ્થિતિઉદીરણાના સ્વામી તરીકે કમ્મપયડીની જેમ પંચસંગ્રહમાં પણ હતસમુત્પત્તિકએકેન્દ્રિયને જ બતાવ્યો છે. જો બારમે ગુણઠાણે ઉદીરણા માન્ય હોત તો બારમાની સમયાધિકાવલિકા શેષે લપકને બતાવત. (ર) જઘન્ય અનુભાગઉદીરણાના સ્વામી તરીકે પણ કમ્મપયડીની જેમ ઉપશાંત મોહીને બતાવેલ છે. જો ક્ષીણમોહીને ઉદય-ઉદીરણા હોવા માન્ય હોત તો એને જ બતાવત. (૩) ઉત્કૃષ્ટપ્રદેશદીરણાના સ્વામી તરીકે પણ કમ્મપયડીની જેમ ઉપશાંત મોહીને બતાવેલ છે, ક્ષીણમોહીને નહીં. (૪) જઘન્યસ્થિતિઉદય તરીકે બારમાની ચરમાવલિકાના પ્રત્યેક સમયે ૧-૧ સ્થિતિનો ઉદય બતાવ્યો નથી. ઉત્કૃષ્ટસ્થિતિઉદીરણા વગેરેના સ્વામિત્વનું નિરૂપણ પણ સરખું છે, પણ એમાંથી બીજો કોઈ નિર્ણય મળી શકે એમ નથી. કમ્મપયડીની જેમ વીણgવા પરધ્વન ' એ સ્પષ્ટ ઉલ્લેખ ન હોવા માત્રથી લપકને છોડવા પંચસંગ્રહકારને અભિપ્રેત નથી એવું માની લેવું ન જોઈએ. તેઓએ “ગોગરા" આવો જે શબ્દ વાપર્યો છે એની આ જઘન્યસ્થિતિ ઉદીરણાના સ્વામી વગેરે સાથે અસંગતિ ન થાય એવી વ્યાખ્યાનો વિશેષ પ્રતિપત્તિ ન્યાયે વિશિષ્ટવ્યાખ્યા કરી લેવી જોઈએ. એટલે કે વીખર 'ના ઉપલક્ષણથી લપકનો પણ સમાવેશ કરી દેવો યોગ્ય છે. તેથી મોટૂ વોરા નો અર્થ “પક અને ક્ષીણમોહીને છોડીને એમ કરવાથી કોઇ અસંગતિ રહેતી નથી. બાકી તો કર્મસ્તવનો મત પંચસંગ્રહને અભિપ્રેત છે એમ માનવામાં પણ વોરા નો અર્થ યથાશ્રુત ન લેતાં “ચરમાવલિકાસ્થિત ક્ષીણમોહી' એમ વિશેષ તો કરવો જ પડે છે જે આગળના અધિકારો જોડે વિરુદ્ધ હોવાથી અયોગ્ય છે. માટે, પંચસંગ્રહકાર પણ નિદ્રાદ્ધિના ઉદય-ઉદીરણા ક્ષેપક તેમજ ક્ષીણમોહીને માનતા નથી એ નિશ્ચિત છે. પંચસંગ્રહની વૃત્તિમાં લપક-લીણમોહીને નિદ્રાદ્ધિનો જે ઉદય કહ્યો છે તે, એ ઉદય માનનાર કર્મસ્તવનામતના ઉલ્લેખ રૂપે જાણવો. કષાયપ્રાભૂતચૂર્ણિમક્ષપકશ્રેણિની પ્રરૂપણામાં બારમાના દ્વિચરમસમયે વિચ્છેદ બતાવ્યો છે. “તો ટુરિસમસમયે ૧૩૧
ઉદીરણાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org