________________
ઉપડેલા દલિક માટે નહી, પણ જુદા જુદા સમયે બદ્ધ જુદી જુદી કર્મલતાઓના એ નંબરના નિષેકમાંથી ઉપડતા દલિક માટે. એટલે કે ઉદયાવલિકા બહારનો પ્રથમ (૬૯૯૧૧મો) નિષેક જે છે એમાં જેમ ૧૨૧ મા સમયબદ્ધ કર્મલતાના દલિકો છે એમ ૧ થી ૧૦૦ સમય બદ્ધ દલિકો તેમજ ૧૦૨ વગેરે સમય બદ્ધ દલિકો પણ છે. ૬૯૯૧૧મા સમયે ઉદય પામવાની યોગ્યતાવાળા દલિકોનો સમૂહ એ ૬૯૯૧૧ મો નિષેક છે (અહી જુદાજુદા સમયે બંધાયેલી કર્મલતાઓના આ જ સમયે ઉદય પામનાર નિષેકોને એક જ નિષેક તરીકે ગણવાનો છે એ ખ્યાલમાં રાખવું)આ નિકમાં જે ૧ થી ૧૦૦ સમય સુધીમાં બંધાયેલા દલિકો છે તેની તો ઉદવર્તના થતી નથી. ૧૦૧ મા સમયે બદ્ધ દલિકોની ઉદ્દવર્તના થઇ ૧૦૧ મા નિકમાં નિક્ષેપ થાય છે. એમ ૧૦૨ મા સમયે બદ્ધ દલિકોની ઉદ્દવર્તના થઇ ૭૦૧૦૧ અને ૦૧૦માં નિકમાં નિક્ષેપ થાય છે. ૧૦૩ મા સમયની કર્મલતાની ઉદ્દવર્તનાથી 3૦૧૦૧ થી
૭૧૦૩ મા નિકમાં નિક્ષેપ થાય છે. એમ ઉત્તરોત્તર જાણવું. એટલે ૬૯૯૧૧ મા નિષેકમાંથી જે ઉદવર્તન થાય છે તેનો નિક્ષેપ કાંઇ એક જ નિકમાત્રમાં થાય છે એવું નથી કે જેથી એનો નિષેધ કરવો આવશ્યક બને. પ્રશ્ન-૩ નિર્ચાઘાતભાવિની સ્થિતિ અપવર્તનામાં જઘન્ય નિલેપ અને જઘન્ય અતિસ્થાપના કેટલી હોય છે? ઉત્તર- ૩ ઉદયાવલિકા બહાર રહેલ સ્થિતિની જ્યારે અપવર્તન કરે છે ત્યારે એનો જઘન્ય નિલેપ સમયાધિક ૧/૩ આવલિકા હોય છે અને આવલિકાનો શેષ ભાગ અતિ સ્થાપના હોય છે. આવલિકાના સમયો ચોથા અસંખે છે. એ તયુગ્મ સંખ્યા હોવાથી ૪વડે ભાજય રકમ છે. તેથી આવલિકા બરાબર ધારો કે ૧૬ સમય (૪ વડે ભાજય અને ૩ વડે ભાગતાં ૧સમય શેષ વધે એવી કોઇ રકમ હોય તો સમયાધિક V૩ આવલિકા= ૬ સમય જેટલો જઘન્ય નિક્ષેપ મળે અને શેષ આવલિકા=૧૦ સમયઃ સમયગૂન આવલિકાના ૨/૩ ભાગ જેટલી જઘન્ય અતિસ્થાપના મળે. હવે આવલિકા બરાબર જો ૧૨ સમય (૪ અને ૩ બને વડે નિ:શેષ ભાજપ હોય એવી રકમ) હોય તો સમયાધિક V૩ આવલિકા= ૫ સમય જેટલો જઘન્ય નિક્ષેપ અને શેષઆવલિકા= ૨/૩ આવલિકા-૧= ૭ સમય જેટલી જઘન્ય અતિ. મળે. કર્મપ્રકૃતિ ચૂર્ણિમાં જઘન્ય અતિસ્થાપના જઘન્ય નિક્ષેપ કરતાં ત્રણસમયગૂન દ્વિગુણ હોવી જણાવી છે. એટલે ચૂર્ણિકારના અભિપ્રાય આવલિકાના સમયો જ કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી
૧૧૬
११६
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org