________________
અને ૩ બને વડે નિ:શેષ ભાજય હોય એવી રકમ છે. (જેથી જઘન્ય નિક્ષેપ ૫ સમય કરતાં ૭ સમયની અતિo ૩ સમયજૂન વિગુણ (૧૦-૩= ૭) થાય. કષાયપ્રભુતાચૂર્ણિમાં સમયગૂન આવલિકના ૨/૩ ભાગ જેટલી અતિ સ્થાપના અને સમયપૂન આવલિકાના ૪૩ ભાગ કરતાં એક સમય અધિક જેટલો જઘન્ય નિલેપ કહેલો છે. એટલે એના મતે આવલિકા=૧૬ સમય જેવી રકમ છે. પ્રશ્ન-૪ ઉદ્વર્તન અને અપવર્તના ક્યા નિષેકમાંથી થતી હોય ત્યારે નિક્ષેપ અને અતિ સ્થાપના બને તુલ્ય મળે? ઉત્તર-૪ નિર્ચાઘાતે ઉદ્વર્તનામાં સાગતસ્થિતિના અગ્રભાગથી ૨ આવલિકા પૂર્વનો જ નિષેક હોય (એટલે ધારો કે ૧૦૦૦૦ સમય સ્થિતિસરા છે. સમયની આવલિકા છે તો ૯૯ર મોનિક) તેમાંથી થતી ઉદ્વર્તનામાં ૯૯૯૩ થી ૧૯૯૬ માનિક સ્વરૂ૫) એક આવલિકા અતિસ્થાપના અને (૯૯૯૭થી૧૦૦૦૦માનિક સ્વરૂપ) એક આવલિકા નિક્ષેપ મળશે. વ્યાઘાતભાવિની ઉદ્વર્તનામાં સત્તામત સ્થિતિ કરતાં આવલિકાના બે અસંખ્યમાં ભાગ જેટલી કે બે આવલિકા જેટલી અધિક સ્થિતિ બંધાતી હોય ત્યારે સવાગત ચરમનિષેકમાંથી થતી ઉદ્દવર્તના માટે અતિસ્થાપના અને નિક્ષેપ તુલ્ય મળશે. ધારોકે ૧૦૦૦૦ સમય સ્થિતિસત્તા છે. ૧૨ સમયની આવલિકા છે. ૩ સમય એમાલ છે. તો જ્યારે ૧૦૦૦૬ સમય સ્થિતિબંધ હશે ત્યારે ૧૦૦૦૦ માનિના દલિકો માટે ૧૦૦૦૧ થી ૧૦૦૦૩ સુધી ૩ સમયની અતિસ્થાપના અને ૧૦૦૦૪થી ૧૦૦૦૬ સુધી સમયનો નિક્ષેપ મળશે. એમ ૧૦૨૪ સમય સ્થિતિબંધ હશે ત્યારે ૧૦૦૦૧ થી૧૦૦૧ર સુધી આવલિકા અતિસ્થાપના અને ૧૦૦૧૩ થી ૧૦૦૨૪ સુધી ૧આલિકાનો નિક્ષેપ મળશે. નિર્ચાઘાતે અપવર્તનામાં, ઉદયાવલિકા અને પછીની આવલિકાની ઉપરનો જે નિષેકહશે તેમાંથી થતી અપવર્તનામાં નિક્ષેપ અને અતિ સ્થાપના તુલ્ય હોય છે. ૪ સમયની આવલિકા હોય તો માનિક માટે૮ થી પનિક સ્વરૂપ એક આવલિકા અતિસ્થાપના અને ૪ થી ૧(ઉદયસમય) સ્વરૂપ ઉદયાવલિકા એ નિલેપ મળશે. વ્યાઘાતભાવિની અપવર્તનામાં, કોઇપણ નિષેક માટે આવો સંભવ છે કે નહીં તે વિચારીએ. ઉત્કૃષ્ટ અતિ સ્થાપના સમયગૂન શાત્યમાનખંડ જેટલી જ કહી છે
૧૧૭
ઉદ્વર્તના-અપવર્તનાકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org