________________
રસવાળા કરીને જ મતિજ્ઞાના વગેરેમાં સંક્રમાવે છે. પ્રશ્ન-પ૬ ઉચ્ચગોત્રનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ાપક થવા પૂર્વે ૧લા ગુણઠાણે નીચેના ચરમ બંધ કહ્યો છે જે યથાપ્રવૃત્તસંક્રમ હોય છે. તો આના બદલે તેઉકાય-વાઉકાયમાં ઉચ્ચગોત્રની ઉદવેલનાના અંતે જે સર્વસંક્રમ કરે તેને ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ તરીકે કેમ ન કહ્યો? ઉત્તર-પ૬ તેઉકાય- વાઉકાયમાં ગયેલ જીવ ઉચ્ચગોત્રની ઉવેલના P/a કાળે કરે છે. આટલા કાળ સુધી નીચેનીચેનાં પુષ્ટનિકો તો ખપી-ખપીને નિર્જરી જ ગયા હોય છે. એટલે જયારે “સર્વસંક્રમ થાય છે ત્યારે શેષ રહેલું દલિક એટલું બધું ઓછું હોય છે કે જેથી ઉદયાવલિકા સિવાયનું એ બધું દલિક સંકમતું હોવા છતાં, યથાપ્રવૃત્તથી જે દલિક સંકમે એના કરતાં ઓછું હોય છે. સામાન્યથી, અંતર્મુદ્રમાં • જે ઉદવેલના થતી હોય એના અંતે થતાં સર્વસંક્રમથી જ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ મળી શકે છે, P/a કાલીન ઉલનાના અંતભાવી સર્વસંકમથી નહીં.
૧૧૩
સંક્રમકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org