________________
ઉદય પામનાર નિષેકમાં એનું કોઈ દલિક જ ન હોવાથી સ્તિબુક સંકમથી પણ હાસ્યાદિને કોઇ લાભ થઈ શક્તો નથી.) આ બધાથી જણાય છે કે હાસ્યાદિ ૬નો તો પરસ્પર સ્તિબુક સંક્રમ થાય છે કારણકે ભય-જુગુ નો હાસ્યાદિમાં થાય તો હાસ્યાદિનો ભય-જુગુમાં ન થાય એમ માનવાને કોઈ કારણ નથી.) પણ અનંતા ૪, અપ્રત્યા૦ ૪ અને પ્રત્યા૦ ૪ આ ૧૨ના ઉત્કૃષ્ટ પ્રદેશોદય વખતે ભયજુગુ ન અનુદય લેવો એમ જણાવ્યું નથી કે અંનતા૦૪ના જઘન્ય પ્રદેશોદય માટે ભય-જુગુ નો વિપાકોદય લેવો એમ જણાવ્યું નથી.(૪ સંજવ૦ ના ઉત્કૃષ્ટ પ્રદેશોદય વખતે આ કશાની સત્તા જ હોતી નથી અને જઘન્યપ્રદેશોદય વખતે ભય-જુગ0ના ઉદય- અનુદયથી હાસ્યાદિના જઘન્ય પ્રદેશોદય માટે ઉપર કહ્યું તેમ કોઈ ફેર પડવાનો હોતો નથી. માટે એની વિચારણા અહીં આવશ્યક નથી.) જો ભય-જુગુ નું દલિક તિબુકસંક્રમથી કષાયોમાં જતું હોત તો ઉપર પ્રમાણે અનુદય-ઉદય અવશ્ય કહ્યા હોત. માટે નિશ્ચિત થાય છે કે પાય-નોકવાયોનો પરસ્પર સ્તિબુક્સકમ હોતો નથી. જો નોકષાયોનો કષાયમાં નથી થતો, તો કષાયોનો નોકષાયમાં માનવાને પણ કોઈ કારણ નથી.) આ જ કારણસર હવે એ પણ સમજાય છે કે શ્રેણિમાં સંજવો ક્રોધાદિના ઉદયવિચ્છેદ બાદ પણ એક આવલિકા જેટલી પ્રથમ સ્થિતિ અવશિષ્ટ હોય છે જ્યારે પુ. વેદના ઉદયવિચ્છેદ બાદત હોતી નથી. કારણ સ્પષ્ટ છે કે સંજવે ક્રોધાદિની તો બાકી રહેલ પ્રથમસ્થિતિની એક આવલિકા તિબુકસંક્રમથી સંભવ માનાદિમાં સંકમી ખપી જાય, પણ પુવેદની જો એક આવલિકા પ્રથમસ્થિતિ શેષ રહી હોય તો એ કોનામાં તિબુક્સકમથી સંક્રમી ખપે ? કારણકે એ સંજવ૦ કોધાદિમાં તે સંકમી શક્તી નથી. માટે એની ૧ આવલિકા શેષ રહેતી નથી. પ્રથમસમ્યકત્વ પ્રાપ્તિકાલે મિથ્યાત્વમોહનીયનું જે અંતર થાય છે તેમાં મિથ્યાત્વમોહનીયની પ્રથમસ્થિતિ મિથ્યાત્વના ઉદયકાળ જેટલી જ થાય છે. પણ એક આવલિકા વધુ થતી નથી. આ વાત પણ આવા કારણની લ્પનાનું સમર્થન કરે છે. કારણકેમિથ્યાત્વની એક આવલિકા બાકી રહેતો એ શેનામાં તિબુક્સકમથી સંકમી ખપે ? કારણ કે મિથ્યાત્વમોહનીયનો ઉદયપ્રાપ્ત ચારિત્રમોહનીયમાં સ્તિબુક્સકમ હોતો નથી. વળી કષાયપ્રાભૂતચૂર્ણિમાં નપું.વેદના જઘન્ય પ્રદેશોદય માટે પણ ભય-જુગુ ના ૧૧૧
સંકમકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org