________________
ઉત્તર- કમ્મપયડીચૂર્ણિમાં, ઉપર કહ્યા મુજબલપને સમયગૂન બેઆવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશસંક્રમ હોવો કહ્યો છે. પણ કવાયખાભૂતચૂર્ણિમાં ઉપશમણિમાં જઘન્ય યોગે ચરમસમયબદ્ધ દલિનો સમયગૂન બે આવલિકાના ચરમસમયે જે ચરમસંક્રમ થાય તેને જઘન્ય પ્રદેશસંક્રમ કહ્યો છે. આમ કહેવાનું કારણ એવું લાગે છે કે, ચરમબંધ જઘન્ય યોગે જે બંધાયેલ હોય તે બંધાવલિકા બાદ લપકને માત્ર સંક્રમ જ પામે છે. જ્યારે ઉપશામકને એમાંથી કેટલું ક દલિક ઉપશાંત થાય છે અને શેષ દલિક સંક્રમે છે. (સમયગૂન બે આવલિકામાં ઉત્તરોત્તર સમયે અસંખ્ય ગુણ- અસંખ્યગુણ દલિક ઉપશાંત થાય છે અને પરપ્રકૃતિમાં યથાપ્રવૃતસંકમથી સંક્રમે છે.) એટલે ઉપશામકને, સંક્રમ પામતું દલિક ઓછું હોવું પ્રતીત થાય છે. તત્વ કેવલિગમ્ય છે. પ્રશ્ન-૪૨ ગણિતકર્મા શ અને ક્ષપિતકર્મા શ ની પ્રક્રિયા પરથી કઇ કઇ વાતો તારવી શકાય છે ? ઉત્તર-૪૨ અનાદિ મિથ્યાત્વી જીવોને, સામાન્યથી, આયુષ્ય સિવાયની કોઇપણ પ્રકૃતિનું તે તે સમયે જે દલિક બંધાયું હોય તેમાંનું કેટલુંક દલિક તો, તે તે સમયથી ઉત્કૃષ્ટથી ૭૦ કો. કો. સાગરોપમ સુધી આત્મા પર રહે છે. એટલે કે જ્ઞાનાવરણીય વગેરે કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ ક. કો. વગેરે હોવા છતાં વિવાહિત સમયે બંધાયેલા દલિકોમાંથી બંધાવલિકા બાદ અપવર્તન - ઉદીરણા વગેરે દ્વારા દલિકો ઉદય પામીને ભોગવાઇ જવાનો પ્રારંભ થાય છે. ઉત્તરોત્તર સમયેએ ભોગવાતું જાય છે. તેમ જ નવા નવા બંધને અનુસરીને, એ વિવક્ષિત સમયે બંધાયેલું કેટલું કદલિક, ઉદવર્તના પણ પામતું રહે છે. એમ ઉદ્વર્તન પામતાં પામતાં એ આત્મા પર ૭૦ કો. કો.સાગરોપમ સુધી રહે છે. બંધસમયથી ૭૦ કો. કો.+ ૧મા સમયે કોઈ દલિક આત્મા પર રહ્યું હોતું નથી. આમ સ્થિતિબંધ જુદી- જુદો હોવા છતાં આત્મા પર રહેવાનો ઉત્કૃષ્ટ કાળ બધા માટે એક સરખો ૭ ક. કો. છે. જો આવું ન હોય, તો મિથ્યાત્વમોહનીય માટે ભલે ત્રસકાયસ્થિતિન્યૂન. કો સુધીબાપર્યા પૃથ્વી વગેરેમાં રહેવાનું જણાવ્યું, પણ જ્ઞાના વગેરે માટે એવું ન જણાવત. કિન્તુ ત્રસકાયસ્થિતિન્યૂન ૩૦ ક. કો. સાગરોપમ વગેરેની પ્રકિયા જ સ્થાવરભવોની બતાવત, કારણકે એ પૂર્વે સૂક્ષ્મ હોય કે બાદર, પર્યા હોય કે અપર્યા હોય કોઇ ફેર પડવાનો નથી, કારણ કે એ વખતનું કોઈ દલિક જ આત્મા પર રહી શકવાનું ૯૭.
કમકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org