________________
સહિત પિતકર્માશ જીવ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય ત્યારે ૧૦ માના ચરમસમયે એનો જઘન્ય પ્રદેશસકમ મળે. વિધ્યાસક્રમની વિવેક્ષા ૭ માં ગુણઠાણા સુધી જ છે એવું જો માનવાનું હોય તો, ૭ માના ચરમસમયે એનો જઘન્ય પ્રદેશસંકમ મળે એમ વિચારતાં લાગે છે. તત્ત્વ બહુશ્રુતગમ્યમ. પ્રશ્ન-૪૭ ઉદ્યતનો જઘન્ય પ્રદેશસંક્રમ કોણ કરે છે? ઉત્તર-૪૭ ૪ પલ્યોપમ અધિક ૧૬૩ સાગરોપમ સુધી ભવપ્રત્યય કે ગુણપ્રત્યય વડે તિર્યંચતિક અને ઉદ્યોતનો અબંધક પિતકર્માશ ક્ષપકશ્રેણિ માંડે ત્યારે ૭માં ગુણઠાણાના (યથાપ્રવૃત્તકરણના) ચરમસમયે એનો જઘન્ય પ્રદેશસંક્રમ હોય આ પ્રમાણે કમ્મપયડી અને પંચસંગ્રહમાં જણાવેલ છે. તિર્યચદ્ધિક અશુભ હોવાથી, ત્યાર બાદ એનો ગુણસંસ્કમ મળવાથી જઘન્ય મળે નહી, તેથી એ બેનો ૭ માના અંતે કહેવો તો સ્પષ્ટ જ છે. પણ ઉદ્યોત તો શુભપ્રકૃતિ છે, અને ગુણસંક્રમ અશુભઅબધ્ધમાનનો જ હોય છે, એટલે એનો ગુણસંકમ થવાનો ન હોવાથી માના જ ચરમ સમયે કહી દેવાની શી જરૂર ? ઊલટું શ્રેણિમાં ગુણશ્રેણિથી અધિક દલિક ખપી જવાથી જઘન્ય મળવાની શકયતા રહે. “૭ માના ચરમસમયે વિધ્યાતસકમ થાય છે. અને ત્યાર બાદ તે વિધ્યાસક્રમની વિવસા નથી, તેથી ત્યારબાદ એનો જઘન્ય ન મળે" આવું કહી શકાય છે, તેમ છતાં, એક પ્રશ્ન રહે છે કે ઉદ્વેલનાસંકમમાં ચિરમખંડના ચરમપ્રપે જેટલું દલિક પરમાં સંકમે છે તે વિધ્યાતસકમથી સંકમતા દલિકોના અસંખ્યમા ભાગે હોય છે. કારણ કે એનો ભાગહાર વિધ્યાતસકમના ભાગહારથી અસંખ્ય ગુણ છે. તેથી ઉક્ત જીવને ઉદ્દલનામાંકિચરમખંડના ચરમપ્રક્ષેપે જઘન્ય પ્રદેશસંક્રમ મળે એવું વિચારતાં લાગે છે. અથવા, ચિરમખંડના ચરમપ્રક્ષેપે જે દલિકો પરમાં સંક્રમે છે તેનો ભાગાર વિધ્યાતસંક્રમના ભાગહારથી અસંખ્ય ગુણ હોય છે. આવું જ કહ્યું છે તે એકેન્દ્રિય વગેરેમાં વૈકિય વગેરેની થતી P/a કાલીન ઉલના માટે હોય, ૯મા ગુણઠાણા વગેરેએ અંતર્મુહૂર્ત કાલીન જે ઉલના થાય છે એમાં એ ભાગહાર વિધ્યાતના ભાગહારથી અલ્પ હોવાના કારણે વધુ દલિક સંકમતું હોવાથી જઘન્ય ન મળતું હોય. વળી શ્રેણિમાં વિધ્યાતની વિવેક્ષા ન હોય. (અન્યથા ૮માના અંત સમયે વિધ્યાતથી જઘન્ય મળી શકે). તેથી ૭ માના ચરમસમયે જે જઘન્યપ્રદેશસંક્રમ કહ્યો છે તે સંગત કરે છે. (ખંડાગમમાં ૧૦૧
સંકમકરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org