________________
તે કહી છે. પ્રશ્ન-૪૯ સંજવ ત્રિકના ઉત્કૃષ્ટપ્રદેશસંકમાધિકારમાં પદ્મણિ માંડતા પૂર્વે એ જીવે ૪ વાર ઉપશમશ્રેણિ માંડી હોય કે ન માંડી હોય ? ઉત્તર-જલ કમ્મપયડી અને કષાયપ્રાભૂતચૂર્ણિ આબે માંથી એકેય માં ઉપશમશ્રેણિ માંડવાની વાત કરી નથી. એટલે જણાય છે કે ઉપશમશ્રેણિ માંડયા વિના ક્ષપકશ્રેણિ માંડનાર જીવ લેવો યોગ્ય છે. શંકા- ઉપશમશ્રેણિમાં સંજય કોલનો બંધ જયાં સુધી પ્રવર્તે છે ત્યાં સુધી એમાં અપ્રત્યા પ્રત્યા૦ ક્રોધ વગેરે ગુણસંક્રમથી સંક્રમી સંજવ૦ ક્રોધને પુષ્ટ કરે છે. બંધવિચ્છેદ થયા બાદતો માત્રનૂતનબદ્ધ દલિકજ સમયગૂન બે આવલિકા જેટલા કાળ માટે યથાપ્રવૃત્તસંકમથી સંજવ, માનમાં સંક્રમે છે. એટલે હાસ્યાદિ૬નું દલિક ગુણસંકમથી અધિક સંકમી જવાથી એમાં જેમ ઉપશમશ્રેણિનો નિષેધ કર્યો છે એ રીતે અહીં કરવાની જરૂર રહેતી નથી, કારણકે સંજવલન કોધનો ગુણસંકમ થતો નથી. “ભલે ગુણસંક્રમ નથી, પણ ગુણશ્રેણિથી તો ઘણું દલિક નિર્જરી જવાથી દલિકોની પુષ્ટિ નહીં મળે ને?' એવી દલીલ કરવાની પણ જરૂર નથી, કારણકે એક તો સંજવલન માનાદિના ઉદયે ઉપશમણિ મંડાવીશું, એટલે અંતરકરણક્રિયા બાદ સંજવલન કોધની તો માત્ર એક જ ઉદયાવલિકા ગુણશ્રેણિથી નિર્જરશે. એ પૂર્વોપણ (૮મા, માગુણઠાણે) ગુણશ્રેણિથી જેટલું દલિકનિર્જ હશે, એના કરતાં ગુણસંકમથી આવનાર દલિક તે અધિક હોય જ છે. આ વાત એના પરથી પણ જાણી શકાય છે કે પંચેન્દ્રિય જાતિ વગેરેમાં ૮ મા ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી ગુણસંક્રમથી દલિક આવે છે, બંધવિચ્છેદ બાદ પોતાનો ગુણસંક્રમ અન્યમાં થતો નથી, ગુણશ્રેણિથી દલિકોની નિર્જરા ૮માથી ૧૧મા સુધી થાય છે, તેમ છતાં એના ઉત્કૃષ્ટપ્રદેશસંકમ-ઉત્કૃષ્ટપ્રદેશસત્તા અધિકારમાં ૪ વાર ઉપશમ શ્રેણિ માંડવાનું કહ્યું છે. જો ઉપશમશ્રેણિ દ્વારા એનું દલિક વધવાને બદલે ઘટતું હોત તો ૪ વાર ઉપશમણિ માંડવાનું કહેતા નહીં. તેથી ૯ માના અમુક ભાગ સુધી જ ગુણશ્રેણિનિર્જરાવાળા સંજવલન કોઇના દલિકજથ્થામાં તો ઉપશમશ્રેણિથી વૃદ્ધિ જ થાય છે એ નિશ્ચિત છે. તો જવાર ઉપશમણિ માંડવાની વાત કહેવી જ જોઈએ
સમાધાન- તમારી વાત સાચી છે, ઉપશમશ્રેણિથી સંજવલન ક્રોધનું દલિતો વધે
આ સંક્રમકરણ
૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org