________________
નથી. પણ બધા કામ માટે રુકો. કો.ની પ્રક્રિયા બતાવી છે એ જણાવે છે કે સાતેય કર્મના દલિકો ૭૦ કો. કો. સુધી આત્મા પર રહી શકે છે. માટે જ 9 કો. કો. ને કર્મસ્થિતિ કહેવાય છે. (જો કે અન્યગ્રન્થકારનો મત એવો છે કે જ્ઞાના૦ ૩૦ કો. કો. કષાયમોહનીય ૪૦ કો. કો. સાગરોપમ વગેરે કાળ સુધી જ આત્મા પર રહી શકે. તેઓના મતે ગુણિતકર્મા શની પ્રક્રિયામાં જ્ઞાના માટે ત્રસકાયસ્થિતિન્યૂન ૩૦ કો. કો. સુધી સ્થાવરભવોમાં રહેવાનું વિધાન સમજવું. એમ અન્ય કમો માટે યથાસંભવ જાણવું. વળી, જેમ કોઇ વિવણિત સમયે બંધાયેલ દલિક આત્મા પર ૭૦ કો. કો. સુધી રહી શકે છે તેમ જઘન્યથી એ વિવલિતસમયમબદ્ધ કેટલેક દલિકP/જૂન ૨૦ કો. કો. જેટલો કાળ સુધી આત્મા પર અવશ્ય રહે જ છે. એટલે કે કો'ક સમય એવો પણ હોય કે જે સમયે બંધાયેલું બધું દલિકP/a^ન ૭૦ કો. કોપહેલાં જ ક્ષીણ થઈ જાય, એટલા કાળ સુધી એમાંનું કોઇ દલિક પહોંચે નહીં- આવું ક્યારેય બનતું નથી. ત્રસકાયસ્થિતિ સાધિક ૨૦૦૦ સાગરોપમ છે, એટલે સતત આનાથી અધિક કાળ માટે કોઇ જીવ ત્રાસપણામાં રહી શક્તો નથી એમ સમજાય છે. પણ સાથે આ પણ સમજાય છે કે કોઈ જીવ ૭૦ કો. કો. સાગરોપમ સંસારમાં પરિભ્રમણ કરે તો એ સંપૂર્ણ કાળ દરમ્યાન એ સાધિક ૨૦૦૦ સાગરોપમથી અધિક ત્રસમાં રહી શકે નહીં. એટલે કે આંતરે- આંતરે સ્થાવરમાં જઇને જે ત્રસમાં જયા કરે, એનો પણ ત્રસમાં રહેવાનો કુલ કાળ સાધિક ૨૦૦૦ સાગરોપમથી અધિક ન હોય. જો એનાથી અધિક સંભવતો હોત, તો, ગુણિતકર્મા શની પ્રક્રિયામાં, છેલ્લા સાધિક ૨૦૦૦ સાગરોપમ સિવાયનો પૂર્વનો બધો કાળ જે સ્થાવરમાં વીતાવવાનો જણાવ્યો છે તે ન જણાવતાં સ્થાવરપણાંના આંતરે આંતરે ત્રસમાં વીતાવવાનો જણાવ્યો હોત. પણ જણાવ્યો નથી. તેથી જણાય છે કે, ૭૦ કો. કો.સાગરોપમ કાળ માટે કોઇ જીવનું સંસારમણ થાય તો તેમાં ત્રસપણે વધુમાં વધુ સાંતર કે નિરંતર બધું મળીને સાધિક૨૦૦૦ સાગરોપમ કાળ માટે જ હોય છે, એનાથી અધિક કાળ માટે નહી. સંકલેશમાં ઉદ્વર્તન વધુ થાય છે એનાથી જણાય છે કે કષાયો પંપનું કાર્ય કરે છે. કર્મદલિકોને ઉપર-ઉપરના સ્થિતિનિકોમાં ધકેલે છે. એટલે જ તો, પ્રકૃતિ શુભ કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી
૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org