________________
૩૧
તૈયારી વિના જ બાવન અવધાન કર્યાં હતાં, જે ઉપરથી તેમના બુદ્ધિબળનો તેમજ તેમનાં અદ્ભુત વિશ્વાસ અને સાહસનો ખ્યાલ આવે છે. નીચેની હકીકત ઉપરથી એ બાવન અવધાનોનો થોડો ઘણો ખ્યાલ આવશે
(૧) ત્રણ જણ સાથે ચોપાટે રમ્યા જવું. (૨) ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું. (૩) એક જણ સાથે શતરંજ રમ્યા જવું. (૪) ઝાલરના પડતા ટકોરા ગણતા જવું. (૫) સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર મનમાં
--
ગણ્યા જવું.
(૬) માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી. (૭) આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી.
(૮) સોળ નવા વિષય ઉપર વિવાદકોએ માગેલા વૃત્તમાં કવિતા રચતા જવું.
(૯) ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, અરબી, લૅટીન, ઉર્દૂ, ગુજરાતી, મરાઠી, બંગાળી, મરુ, જાડેજી આદિ સોળ ભાષાઓના ચારસો અનુક્રમવિહીન શબ્દો પાછા કર્તા, કર્મના અનુક્રમ સહિત કહી આપવા અને વચ્ચે બીજાં કામ પણ કર્યે જવાં.
(૧૦) વિદ્યાર્થીને સમજાવવો.
(૧૧) કેટલાક અલંકારના વિચાર.
Jain Education International
૧
૧
૧
For Private & Personal Use Only
८
૧૬
આ બાવન કામની શરૂઆત એકસાથે કરવી. એક કામનો કંઈક ભાગ કરી, બીજા કામનો કંઈક ભાગ કરવો, ત્રીજાનો કંઈક ભાગ ક૨વો, પછી ચોથાનો, પછી પાંચમાનો એમ. બાવન કામનો થોડો થોડો ભાગ કરવો. વળી, પાછા પહેલા કામ ઉપર આવવું આમ બાવન કામ પૂર્ણ થતાં
૧- ‘શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૧૩૪ (પત્રાંક-૧૮)
૧૬
૧
૨
પર
www.jainelibrary.org