________________
૬૯
(૧) પ્રથમ વિભાગ - વિ.સં. ૧૯૪૭(શુદ્ધ સમકિતની પ્રાપ્તિ)થી વિ.સં. ૧૯૫૧ સુધી (૨) બીજો વિભાગ - વિ.સં. ૧૯૫૨ થી વિ.સં. ૧૯૫૭ (દેહવિલય) સુધી
શ્રીમના આત્મસાધનાકાળના પ્રથમ વિભાગનું ‘ઉપાધિમાં સમાધિ' (પ્રકરણ-૧૦) તથા બીજા વિભાગનું નિવૃત્તિક્ષેત્રે ઉગ્ર આત્મસાધના' (પ્રકરણ-૧૧) શીર્ષક હેઠળ અવલોકન કરીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org