________________
समास
કરવા
અવાર–ચાહુ ગ્રંથમાં છવામાન ૧૪નું વર્ણન કરવા કહ્યું તે ચૌદને જ અંક નિયત કેમ કર્યો? જીવના ભેદ ૧૪થી ઓછા વત્તા પણ છે કે જેથી ૧૪ નેજ અંક નિયત કરવાની જરૂર પડી એ શંકાના સમાધાન રૂપે આ ગાથા કહેવાય છેआहारभव्व जोगाइए हिं एगुत्तरा बहू भेया । एत्तो उ चउदसण्हं, इहाणुगमणं करिस्सामि ॥७॥
જાણો–આહારી ભવ્ય અને યોગ ઈત્યાદિ માગણાઓથી વિચારતાં છવ એક બે આદિ એકેકાધિક વૃદ્ધિએ ઘણા પ્રકારના છે તે કારણથીજ અહિ ચૌદ જ જીવ દેનું અનુગમન-અનુસરણ કરીશ (અથત અનેક ભેદમાંથી ૧૪ છવભેદ ગ્રહણ કરીશ) inળા
મકા–રાતના લક્ષણવડે જીવ એક પ્રકારના છે, એ એક પ્રકાર આ ગાથામાં દશ નથી તેનું કારણ કે એ એક પ્રકાર તે | સ્વાભાવ સિદ્ધજ છે. તથા આહારી માગષાએ વિચારતાં કેટલાક જીવ આહારી અને કેટલાક જીવ અનાહારી પણ છે માટે છવ સમાસ એ રીતે બે પ્રકારને પણ છે. તેમજ ભવ્ય માગણાએ વિચારતાં ભવ્ય અભવ્ય ભવ્ય નેઅભવ્ય એમ ત્રણ પ્રકારને સમાસ છે. એ રીતે એગ માર્ગથાએ વિચારતાં મનોગી વચનગી કયોગી અને અયોગી એમ ૪ પ્રકારને જીવ સમાસ છે. ચાર કષાયને અકષાય ભેદે છવ સમાસ ૫ પ્રકારને પણ છે, તથા મિસ્યાદિ સમ્યકત્વ માગણા વડે છવ સમાસ ૬ પ્રકારને છે, તથા ૬ વેશ્યા ૧ અલેસ્યા વિચારતાં લેણ્યા માગણાએ જીવ સમાસ ૭ પ્રકાર છે. તથા સમુદૂઘાત ભેદે વિચારતાં ૭ સમુદઘાત ૧ અસમુદ્દઘાત મળી ૮ પ્રકારને જીવ સમાસ છે. એ રીતે –૧૦–૧૧-૧૨ ઈત્યાદિ એકેક વૃદ્ધિવાળા અનેક જીવ સમાસ છે. તે સર્વમાંથી આ ગ્રંથમાં ૧૪ ગુણસ્થાન ભેટે ૧૪ પ્રકારને જીવસમાસ કહેવાનું છે ઘણા
અવતરણ–આ ગ્રંથમાં જે ૧૪ છવ સમાસ ગુણભેદે કહ્યા તેનાં નામ (૧૪ છવ સમાસ) આ ગાળામાં સ્પષ્ટ દર્શાવે છે—
કનકન કરવા જવા
Iકા.
વેવ