________________
બે બોલ
દસ વર્ષ પહેલાં હું અમદાવાદથી ગુરૂકુળના નિયામક તરીકે પાલીતાણું આવ્યો તે અરસામાં આચાર્યશ્રી છનધિસૂરિજી પાલીતાણું પધાર્યા હતા. ગુરૂકુળમાં સ્થિરતા કરી હતી. તે વખતે તેઓશ્રીની દીર્ઘતપશ્ચર્યા, યોગસિદ્ધિ, જ્ઞાન-પ્રભા, વાહ હેવા છતાં નવીન વિચારો “ગુરૂકુળ જેવી સંસ્થાઓ પાંચ-દસ ગુરૂકુળ જૈન જગતમાં શું ન થાય? આવી સુંદર કેળવણીના ધામ સમી સંસ્થાઓ તે થવી જ જોઈએ?” જગ્યાએ જગ્યાએ ગુકુકળાની જરૂરીયાતની દીર્ધદષ્ટિ તેમનામાં જઈને હું ચકિત થયેલ.
મારા બનેવી શ્રી હરિચંદ માણેકચંદ તેમના અનન્ય ભક્ત છે તે હું મુંબઈ ગયે ત્યારે જાણ્યું. પછી તો તેઓશ્રી મારા બહેનના માટુંગાના શાન્તિ-સદનમાં પધાર્યા હતા ત્યારે વિરોષ દર્શનનો લાભ મળતો. મારા ભાણેજ મયંકકુમારને ગળે ગાંઠે થયેલી અને એપરેશન કરાવવાની વાતોથી બધાં ચિંતિત હતા તે વખતે આચાર્યશ્રીએ મંત્રોચ્ચાર અને ધાર્મિક પાઠના પવિત્ર પાણીથી કુમારને રોગ મુકત કર્યાને ચમત્કાર તો આંખે દીઠી વાત છે. મારા સદ્દભાગ્ય ગુરૂદેવના સ્વર્ગવાસના દિવસે હું ગુરૂકુળના કામે મુંબઈમાં હતા. તે વખતની તેઓની આત્મશક્તિ જેઈને પણ તાજુબ થયેલો.
અમારા ગુરૂકુળના સંસારીપણુના પ્રમુખ અને હાલ બોડેલી પરમાર ખત્રી જૈન આશ્રમ માટે રાત-દિવસ પૂર્ણ ખંતથી જાતમહેનત કરનાર શાંતમૂર્તિ શ્રી છનભદ્રવિજયજી મહારાજશ્રીની ભાવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com