________________
આચાર્ય શ્રીના અનુપમ ઉપકારા
પરમપૂજ્ય આચા` શ્રી ૧૦૦૮ શ્રી જીનરિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબના અનુપમ ઉપકારા જૈન સમાજ ઉપર છે એ ઘટનાને પુરાવા લેવા કયાં જવું પડે તેમ છે ? આચાયશ્રીની રિદ્ધિ-સિદ્ધિનાં સખ્યાબંધ કિર્તિસ્તંભા સમાજના હિતાયે ઠેર ઠેર જોઇ શકીએ તેમ દૃશ્યમાન છે. તેએાશ્રી મુખપ્તમાં પ્રથમ વિહાર કરનાર વિદ્વાન્ અને પ્રસિદ્ધ નામ મેાહનલાલજી મહારાજના એક પ્રખર શિષ્યરત્ન હતા. અને મુંબઇમાં લાલબાગ ઉપર આવેલ શ્રી મેાહનલાલજી જૈન સેંટ્રલ લાઇબ્રેરીની સ્થાપના કરાવવામાં આચાર્યશ્રીની એક પ્રશસ્ત સિદ્ધિ આજે પણુ જ્ઞાનદાનનું ઝરણું વહાવી રહી છે અને તેના લાભ આબાલ-વૃદ્ધ સૌ કાઈ લઈ રહ્યું છે. જૂના કાળમાં જ્ઞાનના આ જાતનેા પ્રવાહ ચાલુ કરવાનું અતિ કષ્ણુ કાર્ય ઉપાડી તેને પાર્ પહોંચાડ્યું એ સિદ્ધિનું મૂલ્યાંકન થઈ શકે તેમ નથી. આ પુસ્તકાલય માટે એક મેાટુ' ક્રૂડ ઉભું કરવાની તેઓની ભાવના હતી, તદ્દનુસાર પાણેાલાખ રૂપીઆ જેવી એક સારી રકમ એએશ્રીના સદુંપદેશથી એકત્રિત થયેલી પડેલી છે. પૂજ્ય આચાય શ્રી સરલ, શાંત સ્વભાવના અને અતિ નમ્રસેવાભાવી તરિકે પેાતાનુ જીવન વીતાવી ચુકયા છે. ધ'ભાવનાને જાગૃત રાખવામાં અને સમજણપૂર્વક ક્રિયાઆદિમાં ખૂબ રસ શ્રેાતાજતેામાં તેમણે ઉત્પન્ન કરી ટકાવી રાખવાના પ્રયાસે। જીવનભર સેવ્યા છે. અને તેથી ભાવિકજનતા ઉપર તેમની ઉંડી છાપ અદ્યાપિપન્ત જીવન્ત રહેલી છે.
સુરતથી મુંબઇ સુધીમા જ્યાં દષ્ટિપાત કરીએ ત્યાં અનેક સ્થળે જીનમદિરા અને ઉપાશ્રયેા બંધાવવામાં જે જેહમત ઉઠાવી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com