Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જ્યોતિષિએ બતાવ્યું.
જ્યારે અશ્વગ્રીવને ત્રિપુષ્ઠકુમારના બળ અને શૌર્યની ચર્ચા સાંભળી તો તેમના મનમાં શંકા ઉઠી, તેમણે જ્યોતિષીને બોલાવીને પૂછયું :
મહારાજ, જે વીર આપણા ચન્ડમેધ દુતનું અપમાન કરશે અને તુંગગિરી પર્વતોમાં રહેવા વાળા ખુંખાર કેસરી સિંહને મારી નાખશે તે
વ્યકિતના હાથે તમારી મૃત્યુ થાશે.
શું આ જગતમાં મારાથી બળવાન કોઇ છે ? જે મને મારીને મારું - રાજસ્થ છીનવી લ્ય.
paper
તેમણે ચન્ડમેઘ દૂતને પ્રજાપતિ પાસે મોકલ્યો. દૂત સીધો સૈનિકો એ ચન્ડમેઘ દૂતને અપમાનિત કરીને રાજરાભામાં ઘુસી ગયો અને અલ્હડપણથી એક ઉંચા આસન ઉપર | રાજસભાની બહાર ધકેલી દીધો. જઈને બેસી ગયો. આ જોઇને ત્રિપુષ્ઠકુમારને બહુજ ક્રોધ આવ્યો.
આ મૂર્ખ દૂતને રાજસભામાં આવવા અને બેસવાની પણ તમીજ નથી. આને ધકકો દઇને સભાની બહાર કાઢી દયો..
VOTOM
e૪૮