Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
000000000000000000000
જન્મના બારમા દિવસે પુત્રનું નામકરણ સંસ્કાર કરવામાં આવ્યું.
‘સુશીલ સંદેશ’
કરૂણાનિધાન ભગવાન મહાવીર-હતો-૧૩,
૯૦
કુમાર વર્ધમાન બાળપણથી જ ખૂબ જ વીર અને સાહસી હતા.
જ્યારથી આ બાળક દેવી ત્રિશળાના ગર્ભમાં આવ્યું છે, આપણા રાજ્યમાં સુખસમૃધ્ધિ, યશ-કિર્તીની વૃધ્ધિ થઇ રહી છે. આથી આ બાળકનું નામ ‘વર્ધમાન’ રાખવામાં આવે.
તે મલ્લું યુધ્ધ, ઘોડેસવારી વગેરે ચૌસઠ કલાઓમાં નિપુણ હતા.
00000000
OOOOOOO008
૮૯
એક વાર ઇન્દ્રએ દેવ સભામાં કુમાર વર્ધમાનની પ્રશંસા કરતા-કરતા કહ્યું....
કુમાર વર્ધમાનની સમાન વીર અને પરાક્રમી આજે સંસારામાં બીજુ કોઇ નથી.
00
૯૧
એક દેવને આ પ્રશંસા ગમી નહિં. તે વર્ધમાનન પરીક્ષા લેવા માટે પૃથ્વી બાજુ નીકળ્યા.
OOOOOOOOOOO OOOOO