Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
欢欢欢欢欢欢欢欢欢欢欢欢欢訴訴訴訴訴訴訴訴訴訴訴訴訴訴訴本旅 શ્રી જૈનશાસન (અઠવાડીક)
વિષય વિરાગી અને.....
* વર્ષ: ૧૬૨ અંકઃ ૨૯ * તા. ૧૫-૬-૨૦૦
વિષય વિરાણી અને કષાયના ત્યાગી બનો
(ગયા અંકથી ચાલુ)
મહાપુરૂષોના હિતવચનો વિચાર કે, સંસારના સુખોયભોગની કલ્પના અને ઘટનાઓની સ્મૃતિ એ ખરેખર શા છે, તેની વિસ્મૃતિ જ વરદાન છે. તેનાથી બચવા તું :ોજ શ્રી વીતરાગનું સંસ્મરણ કર જે તારી સાચી સુખસંપત્તિ છે, શ્રી વીતરાગદેવની વિસ્મૃતિ તો વિપત્તિને લાવનારી છે. વિષયાશક્તિ કુતરાના જેવી છે. ‘‘ચાહે નિજ લાલા મિશ્રિત શુષ્ક હાડ જ્યું શ્વાન તે સૈ રાચે વિષય જડ નિજ રૂચિ અનુમાન.’ →→ નહી કહ્યુ ઇન્દ્રિય વિયમેં ચેતન કું હિતકાર તો ભી જન તામે રમે, અંધો મોહ અંધાર.'' તારા મન રૂપિ હાથને વશ કરવો તો સ્ક્રિનાજ્ઞા રૂપી અંકુશનો સ્વીકાર કર.
“વિશ ગ્રામકી સીમમે, ઇચ્છાધારી ચરંત : જિન આ ગા અંકુશ ધરી, મનગજ વશ કરો સંત' સ્વપ્ન કાળ અને જાગૃતિનો કાળ બધાને અનુભવમાં છે. સ્વપ્નમાં સુખલડી ખાવાથી પેટ ભરાતું નથી. તેમ પુદ્ગલમાં જે માણસ મૂંઝાતો નથી તેને પુદજન્ય પદાર્થોની પ્રપ્તિ કે નાશમાં જરા પણ હર્ષ કે શોક થતો નથી.
પૂ. મુનિ શ્રી પ્રશાન્ત દર્શન વિજયજી મ. એક વાર તેમના પત્ની પિયર ગયેલા, વરસાદી મેઘલી રાત, ચારે બાજુ મોરલાઓના કેકારવો અ ભલભલાને પણ પ્રિયાની યાદ સતાવે તેવું ઉન્માદી વાતાવરણ. તેવા અવસરે પત્નીના વિયોગ-વિરહથ સંતપ્ત બનેલા તેઓ બે પુર વહેતી નદીને મૃતકના સહારે પાર પામી, ગાઢ અંધકારમાં સર્પને રજ્જુ માની તેના આધારે પ્રિયપત્નીના આવાસે પહોંચ્યા. અને તે અવસ તેમના પત્નીને જે પ્રેમભીનો મીઠો ઠપકો પ્રેમ દીવાન બનેલા પતિને આપ્યો કે -“અસ્થિ ચર્મમય દેહ મમ તામે જૈસી પ્રીત. ઐસી પ્રીત રધુનાથકી, તો ન હો ભવભીત'' આ શબ્દોથી તેઓ જાગી ગયા અને સં બની ગયા.
તો ભગવાનના શાસનને સમજેલા જીવો દેહમાં મુંઝાય ખરા? રાગને જ તેઓ સંસારનું મૂળ બી માને છે તો વિરાગ દશા કેળવવા રોજ વિચારે કે
66
“રાગાદિ પરિણામ યુત મનહિ અનંત સંસાર, તેહિ જ રાગાદિ રહિત, જાને પરમપદ સાર’’ મુગતિ દુર તાકું નહિ, જાકું સ્થિર સંતોષ, દુર મુગતિ તાકું સદા, જાકું અવિરતિપોષ’' સંસારના સુખોની ઇચ્છા જ અવિરતિને પુષ્ટ કરનાર માનનાર પુણ્યોત્મા કર્મજન્ય સુખ-દુઃખમાં મૂંઝાતો નથી. તે તો માત્ર આત્માગુણોની પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે. આ સંસાર તો પુણ્ય - પાપનું નાટક છે. મનગમતામાં મહાલવું અને અણગમતામાં અકળાવું તે તો મૂરખનું બહિરાત્માનું લક્ષણ છે. અંતરાત્મા તો · “પરમેં રુચે પર રુચિ, નિજરુચિ નિજગુણ માંહિ,
‘‘સુપન દિષ્ટ કે સુખ નાશતેં, જ્યું દુઃખ ન લહે લોક પુદ્ગલ દૃષ્ટિ વિનષ્ટ મેં, ત્યું બુધકું નહીં શોક’’ આ ભવતો માયા જાળ સમાન છે, માયાની મોહિની બે-ચાર દિવસ મજા કરાવે પણ સત્યનો પ્રકાશ ફેલાય તો મુંઝાવી શકે નહિ.
“ભવ પ્રપંચ મન જાળકી, બાજી જુઠી મુડ, ચાર-પાંર દિન ખુશ લગે, અંતે ધૂળકી ધૂળ’' અન્ય દર્શનોમાં પણ સંત શ્રી તુલસી દાસજીના જીવનમાં પ્રસંગ આવે છે કે, તેઓ સંત ન હતા બન્યા તે પહેલા પોતાની પત્ની ઉપર એટલા બધા આસક્ત હતા કે એક ક્ષણાનો પણ વિરહ સહી શકતા ન હતા.
૪ ૩૫૮
ખેલે પ્રભુ આનંદધન ધરિસમતા ગલે બાંહિ’’ આત્મા ગુણોમાં પોતાના સ્વરૂપમાં જ આનંદ પામે છે. સંસારના સઘળાય પદાર્થો ક્ષણ ભંગુર છે. આ પ્રમાણે જાણ્યો છે પરમાર્થ જેમણે જેમણે એવા વિવેકી
突突
એ એ એ એ