Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 336
________________ જ લાયન્સ ચેરીટેબલ.... શ્રી જેનશાસન (અઠવાડીક) વર્ષ: ૧૬ અંક: ૩૧ તા૨૯ -૬-૨૦૦૪ માર્વજનીક ટ્રસ્ટ રજી. નં. - ઇ. ૪૫૫-સુરેન્દ્રનગર. _|| રોવા એ મહાન ધર્મ છે || IT Exam U/S 80 (5) No, HQ 3/33 (61) 95-96 Dated 28-6-95 Valid From 1-4-99 to 31-3-2003 LIONS CHARITABLE FOUNDATION TRUST લાયન્સ ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ થાનગઢ - ૩૬૩૫૩૦. (ગુજરાત) Managing Trustee Presic ent Trustee OR. RASIK J. THAKAR SHREE RAMJIBHAI MARU zad Chowk, Thangath - 363530. Sunrise Pottery Works, Thangad 1 - 363530. Phone : (02751) Clinic/Resi. 220769 Phone : (02751) O. 220314/22042 R. 220728 સુજ્ઞ મહાશય વડીલો તેમજ ધર્મપ્રેમી બંધુઓ તેમજ બહેનો, આપસૌ મજામાં હશો. આપ સમક્ષ રજુઆત કરતા આનંદ થાય છે કે ઉપરનું અમારૂ આ ટ્રસ્ટ નીચેની પ્રવૃતિઓ કરી રહેલ છે. આપ સર્વે ધર્મપ્રેમી પરિવારો તરફથી પુરો સહકાર મળી રહેલ છે તે આનંદની વાત છે. (A)* લાયન્સ ચેરીટેબલ ફાઉન્ડેશ ટ્રસ્ટ એક આંખની હોસ્પીટલ તેમજ જનરલ હોસ્પીટલ ચલાવે છે. તેમાં આંખના મોતીયા તેમજ નેત્રમણીના ઓપરેશન ફ્રી થાય છે. તેમજ અન્ય ડોકટરો અલગ અલગ વિભાગના દર અઠવાડીએ આવે છે. (A) અત્યાર સુધીમાં પાણી માટે આ ટ્રસ્ટે આશરે ૬૦ તળાવો તેમજ ચેક ડેમો બનાવેલ છે અને અત્યારે હજુ પણ કામ ચાલુ છે. | () વૃક્ષારોપણનું પણ કામ સરસ થાય છે અને અત્યાર સુધીમાં ૧૦,૦૦૦ રોપાઓ મોટા વટવૃક્ષ બની ગયા છે. () શૈક્ષણીકના બાલમંદિરથી કોલેજ સુધીના કાર્યો ચાલે છે. જેમાં સરકારી કોલેજ ગ્રાન્ટ નથી મળતી. આ બધુ કામ કર | માટે રૂપિયાની ખુબજ જરૂર રહેતી હોય છે. માટે આપ સૌને અમારૂ આ ટ્રસ્ટ નમ્ર વિનંતી કરે છે કે આપ અમારી આ નીચેની સ્કીમમાં બની શકે તેટલી સહાય કરશો અને અમારા ઉત્સાહમાં વધારો કરશો. સ્કૂલની એક વીંગ ઉપર નીચે આઠ રૂમ જેની મુખ્ય તકતીના રૂા. ૭, ૧૦,૦૦૦ નકરો છે. પછી બીજી સ્કુલની વીંગ ગ્રાઉન્ડ ફલોર જેનું બાંધકામ આશરે ૮૦૦૦ ફુટ જેનો નકરો મેઇન તકતીના ૧૦,૦૦,૦૦૦ (દશ લાખ) રૂપિયા રાખેલ છે. વીંગ-સી ફસ્ટ ફલોર જેનું બાંધકામ આશરે ૮૦૦૦ ફુટનું છે. જેનો વીંગ ઉપરનો નકરો ૧૦,૦૦,૦૦૦ (દશ લાખ) રાખેલ છે. સ્કૂલમાં ટોટલ રૂમ અમારી પાસે ૫૦ (પચાસ) તૈયાર છે. જેની સાઇઝ ૨૦ X ૨૦ છે અને જે બનાવવામાં આશરે ૧,૯૦,૦૦૦ એક રૂમનું ખર્ચ થયેલું છે. જેનો એક રૂમનો નકરો રૂા. ૩૫૦૦૦ છે. ) નેત્રમણિના ઓપરેશન માટે એક કેમ્પ માટેનો નકરો રૂા. ૧૫૦૦૦ રાખેલ છે. જેમાં ૨૦ થી ૩૦ ઓપરેશન થતાં હોય છે. આ દરેક કામ આપણો ઓશવાળ સમાજ જે થાનગઢમાં ૨૦ ઘરોનો જ વસવાટ છે અને આ સમાજ ૯૦ ટકા કામ સંભાળતો હું ય છે અને તેમાં આપણાં ઓશવાળ સમાજ તેમજ અન્ય જૈન સમાજ તેમજ અહીંયા સ્થાનીક તેમજ બહારગામ વસતા દરેક સમાજ આગળથી કાયમ માટે સહકાર મળતો રહે છે તો આપ તેમજ આપના મિત્રો આગળથી અમારા કામને પ્રોત્સાહન મળે તેવી હેલ્પ કરવા વનંતી. | () ડોળીયા તીર્થ નેશનલ હાઈવે પર આવેલું છે જેનો ટુકા ટાઇમમાં ખુબજ વિકાસ થયો છે તેનો વહીવટ પણ આપણાં સમાજના ભાઇઓ કરી રહ્યા છે. () આપ જ્યારે પણ આ બાજુ નીકળો ત્યારે થાનગઢ તેમજ ડોળીયા તીર્થની જરૂરથી મુલાકાત લેશો. અર્થ કેકમાં ડેમેજ થયેલી સ્કૂલોનું ! નવેસરથી નિમણિ કરીને સરકારશ્રીને સોંપેલ જેનું ઓપનીંગ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલ. જે આ પની જાણ માટે. લી. લાયન્સ ચેરીટેબ ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રમુખ, શ્રી રામજીભાઈ લખમણભાઈ મારૂ તે જ ટ્રસ્ટી મંડળ • કોન્ટેક - શાહ શ્રી છગનલાલ ખીમજી ગુઢકા શ્રી રામજીભાઇ લખમણભાઇ મારૂ નાયરોબી, કેન્યા(૨૦૨૫૪૨) C/o. સનરાઇઝ પોટરી વર્કસ (ઓ.) ૩૭૪૫૫૯૧ (ઘર) ૩૭૪૧૧૧૦ [ અમરાપર, થાનગઢ. ફોન : (ઓ.) ૨૨૦૪૨૮/૨૨૨૨૮ શ્રી મગનલાલ લખમણ મારૂ . શ્રી નિમીષ જયંતિલાલ ધનાણી )( શ્રી કેશવલાલ હેમરાજા સુમરીયા થાણા, મુંબઈ. મોકબલા, કેન્યા. કોડ (૨૦૨૫૪-૧૧) ||૧૨૩, કેપ્ટન લેઇન કેન્ટન કે ડો, મીડલ સેકસ | (ઘર) ૨૫૪૨૫૫૨૫/૨૫૪૦૧૪૧૩ ૪૭૪૨૩૮/૪૭૫૧૩૭ (J.H.A.s., UJ, UK. ૦૨૮૮ ૫૩૭-૯૭૭૫

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382