Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 361
________________ ત્યારે આશ્રમવાસી તાપસોં એ કુલપતિ ને ફરીયાદ કરી. મહાવીર ઝુપડીમાં રોકાઇને તપ-ધ્યાન કરવા લાગ્યા. થોડી ગાયો આવી તેમની કૃપડી ખાવા લાગ્યા. પક્ષી તિણખા લઇ જવા લાગ્યા. પરંતુ મહાવીરે કોઇને કોઇ ન કહ્યું. આપણો અતિથિ શ્રમણ કેવા આળસું છે? પશુઓથી તેમણી ઝુપડીની રક્ષા પણ નથી કરી શકતા... ૧૩૧ ) HTT કુલપતિએ મહાવીર ને કહ્યું. -- કુમાર શ્રમણ! આટલી છે. પણ શું લાપરવાહી છે? જેવો, આ પક્ષીઓ પણ તેમના ઘોસલાની રક્ષા કરે છે, તમે ક્ષત્રીય પુત્ર થઇ ને પણ તમારી ઝોપડીની રક્ષા નથી કરી શકતા. મહાવીર ધ્યાન મોન મા સ્થિર હતા. તેમને વિચાર્યું જે આત્મા-દર્શન માટે મેં રાજપાટ, છોડયું શરીરની મમતા છોડી તો શું ઝુંપડીની રક્ષામાં લાગું?... મારા અહીંયા રોકાવાથી આશ્રમ વાસીઓના મનામાં પીડા પહોંચે છે તો ચાલ કયાંક બીજે.. ૧૪ . મહાવીર આશ્રમ છોડીને જંગલમાં ચાલ્યા ગયાં. ૧૩૩.

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382