Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
*
*
*
જાણવા જેવું
શ્રી જેનશાસન (અઠવાડીક)
ક વર્ષ: ૧૬ જે અંકઃ ૩૩ તા. ૬-૭-૨૦૧૪ नाचार्य र शान मन्दि
પર થી 11 - Si . 1, 1 . 1 T૬. ૬ - ૨૮૨૧
શુત સાગરના રહસ્યો ભાગ-૨ માંથી બ્રહ્મચર માટે કાંઇકઃ * શરીરમાં આહારથી રસ, રસથી લોહી, લોહીથી માંસ, માંસથી ચરબી, ચરબીથી હાડકા, હાડકાથી મને
ને મજ્જાથી વીર્ય અથવા શુક બને છે. આ સાત ધાતુથી બનતું વીર્ય અબ્રહ્મના સેવનથી નાશ થાય છે. દરેક ધ તુમાં રૂપાંતર થતા સાત-સાત દિવસ લાગે છે એટલે વીર્ય બનતા ૪૯ દિવસ લાગે છે. બ્રહ્મચર્ય એ ચોથું મહાવ્રત અને ચોથું અણુવ્રત (શ્રાવકો માટે) તરીકે પ્રસિદ્ધ છે.
બ્રહ્મનું એક વખત સેવન કરનાર ૨ થી ૯ લાખ સમૃØિમ પંચેન્દ્રિય જીવોની હિંસા કરનાર કહેવાય છે. ! કિપાકના દુઃખદાઇ ફળની સરખામણીમાં સ્ત્રીને સ્વીકારી છે. બન્નેના સેવનથી કાળાંતરે અકલ્પનીય દુઃખ
ભોગવવા પડે છે. * અંતરાય કર્મના પ્રભેદ વયન્તરાય સાથે બ્રહ્મચર્યનો ઘણો નજીકનો સંબંધ છે. અબ્રહ્મના કારણે કર્મનો બંધ
થાય છે. જ હ્મચર્યનો અધિકાર-ઉત્તરાધ્યયન, પ્રશ્નવ્યાકરણ, જ્ઞાનસાર, દશવૈકાલિક, ભગવતિજી , ઉપદેશ પ્રસાદ રત્રકૃતાંગ, સંબોધ સિત્તેરી વિગેરે ગ્રંથોમાં જોવા-વાંચવા, સમજવા મળે છે. કામવાસના પુરૂષ કરતા સ્ત્રીઓમાં આઠગણી જાગૃતિ થાય છે. ને દીધ કાળે શાંત થાય છે. પુરૂષને ઘાંસન તે વખલા જેવો, સ્ત્રીઓને બકરીના લીંડી જેવો અને નપુંસકોને નગરના દાહ જેવી વેદની ઈચ્છા બતાવી છે. ચક્રવર્તિના ઘોડા (અચરત્ન) પાસેથી અનિચ્છાએ બ્રહ્મચર્યનું પાલન કરાવવામાં આવે છે. ફળ સ્વરૂપ એ વૈમાનિક ૮ માં દેવલોકને પામે છે.
ચાર્ય બપ્પભટ્ટસૂરિ, વિજયશેઠ-શેઠાણી, સીતા, કલાવતી, દ્રોપદી, સુભદ્રા જેવા અનેક આત્માઓએ દુ ખદાઇ ઉપસગ સહી બ્રહ્મચર્યનું ઉત્તમ પાલન કર્યું હતું. તેના ફળ સ્વરૂપે દેવતા પણ આકર્ષાઇ આવ્યા
હતા. * સ્થૂલભદ્રજીનું નામ ૮૪ ચોવીશી સુધી માત્ર બ્રહ્મચર્યના પાલનથી અમર રહેશે.
બ્રહ્મચર્યના સેવન માટે ૧ સ્થાન, ૨ સ્ત્રી, ૩ પૂર્વ અનુભવ સ્મરણ, ૪ અંગોપાંગ દર્શન, ૫ અતિભોજનથી દૂર રહેવું જોઇએ. અર્થાત્ ૧ કુસ્થાન, ૨ કુસંગ ૩ કસાહિત્ય મન, વચન, કાયાને બગાડે છે.
*
*
*
*
*
*
આવો, મિત્રો!વાર્તા કહ્યું
- પૂ. પં. શ્રી મુનિચંદ્ર વિજયજી ગણિ.
(આજે દારૂ પીધા વિના જ આવ્યો જ્યારે તમે ઇંગ્લીશ દારૂ પીને આવો છો ત્યારે મને પરી કહો છો અને જ્યારે દેશી દારૂ પીને આવો છો ત્યારે મને દેવી કહો છો, પણ આજે મને ‘ડાકણ” કેમ કહો છો ?” ભગાની પત્નીએ પૂછયું.
“ તારી વાત ખરી છે, પણ શું કરું? આજે દારૂ પીધા વિના જ આવ્યો છું' ભગાએ કહ્યું.
* હા આ સંસાર આવો જ છે. જ્યાં સુધી મોહનો દારૂ પીધેલો હશે ત્યાં સુધી અહીં સુંદરતાના દર્શન થશે. જ્યાં એ નશો ઊતર્યો કે તરત જ ભયાનકતાના દર્શન થશે.
લીમડો કડવો છે, છતાં મીઠો લાગે તો સમજવું કે નક્કી સાપનું ઝેર ચડેલું છે. આ સંસાર કડવો છે, છતાં મીઠો લાગે તો સમજવું કે નક્કી મોહનું ઝેર ચડેલું છે.
મોહધેલા માણસને નશ્વરતામાં અનશ્વરતાના, અપવિત્રમાં પણ પવિત્રતાના, પરમાં પણ, સ્વના દર્શન થાય છે.