Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
0000000000000000000000000000000000
ખોટા આક્ષેપ છાપનારે... શ્રી જૈનશાસન (અઠવાડીક)
* વર્ષ: ૧૬ અંકઃ ૨૧ * તા. ૧૩-૪-૨૦૦૪
ખોટા આક્ષેપ છાપનારે દિલગીરી જાહેર કરવી પડી
અમદાવાદથી પ્રગટ થતા ‘‘ધર્મદૂત’” માસિકના એપ્રિલ ૨૦૦૩ના અંકમાં ‘‘જૈન શાસન” પત્ર સામે આક્ષેપાત્મક લખાણ પ્રગટ થયું હતું. ખાસ તો ‘‘જૈન શાસન’’ (વર્ષ ૧૪, અંક ૪૦ વગેરે) માં પ્રગટ થયેલ સ્વ. પૂ. ગચ્છાધિપતિશ્રીજી સાથેના પત્ર વ્યવહારનું લખાણ ‘બોગસ’ હોવાનો આક્ષેપ જૈ. શા. પત્ર ઉપર કરવામાં આવેલો. અમારા કાર્યાલયના મેનેજરે ‘“ધર્મદૂત''ના તંત્રીશ્રીનું આવા ખોટા આક્ષેપ અંગે ધ્યાન દોરી, એ અંગે ઘટતો ખુલાસો પ્રગટ કરવા ધ. દૂ. ના તંત્રીશ્રીને વારંવાર સૂચન કર્યું. પરંતુ તંત્રીશ્રી તરફથી અનુકુળ પ્રતિભાવ મળ્યો નહિ . અંતે અમારા કાર્યાલયના માનદ સલાહકાર એડવોકેટ શ્રી અશ્વિનભાઇ એચ. શાહ તરફથી સત્તાવાર સૂચના જહાં ‘‘ધર્મદૂત''ના તંત્રીશ્રીએ પોતાના માસિકના માર્ચ ૨૦૦૪ના અંકમાં પૃ. ૧૬ ઉપર હૈ. શા. સામેના લખાણ અંગે દિલગીરી પ્રગટ કરી છે. ‘“જૈન શાસન’”માં પ્રગટ થતી સામગ્રીની વિશ્વસનીયતા સામે ખોટો પ્રચાર કરી શંકા ઊભી કરતાં તત્ત્વોએ આ ઘટનાની નોંધ લેવા ભલામણ છે.
ખુલાસોઃ
:
‘ધર્મદૂત’ના એપ્રિલ-૨૦૦૩ના અંકમાં પૃ. ૧૬ ઉપર ‘“જૈન શાસન’' પત્ર અંગે જે લખાણ છપાયું છે, તે લખ્યા બાદ પૂજ્ય ગુરુદેવશ્રી સ્વર્ગવાસ પામ્યા હતા, તેઓશ્રીની હયાતિના અભાવે અમે તે લખાણ પુરવાર કરી શકીએ તેમ નથી. તેની દિલગીરી વ્યકત કરીએ છીએ.
સંપાદક ‘ધર્મદૂત’
વર્ષ ૩૦, અંક ૧૨, સને ૨૦૦૪-માર્ચ, સં૨૦૬૦ ચૈત્ર
વિશેષમાં ગચ્છાધિપતિ આ. શ્રી વિજય મહોદય સૂરીશ્વરજી મ. સા.ના પત્ર વ્યવહારને બોગસ લખનારે દિલગીરી વ્યાકત કરવી પડી છે.
પરંતુ પત્ર વ્યવહાર કેમ કર્યો તેવા આક્ષેપ પૂર્વક પૂ. આ. શ્રં વિજય હેમભૂષણ સૂરીશ્વરજી મ. એ નવરંગપૂરામાં પૂ. ગચ્છાધિપતિ સાતે બંડ પોકારીને દરવાજા પછાડી બહાર નીકળી ગયા હતા. ત્યાં બહાર એકત્રિત થયે લા ચતુર્વિધિ સંઘે તેમના મુખ ઉપર રોષ અને ગંભીરતા જોઇ હતી. એટલે પૂ. ગચ્છાધિપતિ
વિના કેમ પત્રો લખ્યા વિ. જોરથી ગચ્છાધિપતિશ્રીને દબડાવ્યા હતા અને આચાર્યોં બેઠા રહ્યા અને પ પછાડી ચાલ્યા ગયા હતા.
પૂ. ગચ્છાધિપતિની રૂબરૂ પણ તેમણે આ રીતે બે વાર બંડ પોકાર્યું હતું.
બાદ પૂ. પાદ ગચ્છાધિપતિ શ્રી મહોદય સૂરીશ્વરજી મહારાજા તરફથી લખેલ પૂ. હેમભૂષણ સૂ મ.ના હાથનો પત્ર પૂ. જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. એ સ્વપક્ષના મૂનિવરો ઉપર મોકલ્યો હતો તેમાં ગુરૂ દ્રવ્ય દેવ દ્રવ્યમાં જાય તેમ લખેલ છે.
મકકમ રહ્યા હતા.
તે જ રીતે સાબરમતીમાં અનેક નકી છે. પૂ. આચાર્યોદેવીની મીટીંગમાં બધા સમસ ગચ્છાધિપતિશ્રીને બોલતા બંધ કરી અને મને પૂછ્યા
તે પત્ર અંગે પૂ. હેમ ભૂષણ સૂ. મ. સા. એ પત્રની ખરી નકલ તરીકે એક નકલ પૂ. આ. શ્રી વિજ મુક્તિ પ્રભ સૂરીશ્વરજી મ. ને, પૂ. આ. શ્ર
30000000000000000000000000000000304 00000000000000000000000000000