Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
રાજસિંહ , રનવતી
હd -૫ કથા : મુનિ શ્રી જિતરત્નસાગરજી રાજહંસ
ચિત્રકાર : { 'કર સગર
અને એ
પદ્મપૂરનગર ના રાજા ‘પદ્ધ'ની રાણી ‘હંસી'એ એક પુત્રીને, જન્મ આપ્યો હતો. એનું નામ રત્નાવતી રાખ્યું. એ ખુબજ રુપવાન અને સુંદર હતી [ !* *
, પછી ) ( શું થયું સાર્થેરા
એ એક દિવસ એના પિતાની સાથે બેઠી હતી. છે ત્યારે એણે એક ભિલને જોયો અને અચાનક રાજકન્યા રત્નાવતી બેભાન થઇ ગઇ.
જયારે ભાન આવી તો એ કહેવા ? આ સાંભળી રાજા આશ્ચર્યચકિત થયા માંડી...!
"
ત
કૌન સ્વામી ! કેવો સ્વામી !!
T
એ ? હે સ્વામી ! : તમે ક્યાં ચાલ્યા ગયા. : તમારા વિના મારું
જીવન શુન્ય છે.
હું પૂર્વ જન્મમાં | ભિલડી હતી અને પતિ ભિલ ! એક દિવસ અમે એક , સુકૃત કર્યું અને મરીને હું તમારી પુત્રી બની. મારો આ નિર્ણય છે; કે હું લગ્ન પહેલા જન્મવાળા ;
પતિ સાથે જ કરીશ.
અરે
શિતોપચાર કર્યા પછી રાજસિંહ ભાનમાં આવ્યા.
આ શું થયું રાજકુમારને !
શું થયું હતું | મિત્ર ? ,
S' દોસ્ત..!
એ રત્નતી મારી જ પ્રિયા છે. હું જ એનો ગયા જન્મ - નો પ્રિયતમ છું.
સાર્થવાહની - તે સાંભળી રાજસિંહ બેભાન થઈને ઢળી પડ્યા