SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ 000000000000000000000 જન્મના બારમા દિવસે પુત્રનું નામકરણ સંસ્કાર કરવામાં આવ્યું. ‘સુશીલ સંદેશ’ કરૂણાનિધાન ભગવાન મહાવીર-હતો-૧૩, ૯૦ કુમાર વર્ધમાન બાળપણથી જ ખૂબ જ વીર અને સાહસી હતા. જ્યારથી આ બાળક દેવી ત્રિશળાના ગર્ભમાં આવ્યું છે, આપણા રાજ્યમાં સુખસમૃધ્ધિ, યશ-કિર્તીની વૃધ્ધિ થઇ રહી છે. આથી આ બાળકનું નામ ‘વર્ધમાન’ રાખવામાં આવે. તે મલ્લું યુધ્ધ, ઘોડેસવારી વગેરે ચૌસઠ કલાઓમાં નિપુણ હતા. 00000000 OOOOOOO008 ૮૯ એક વાર ઇન્દ્રએ દેવ સભામાં કુમાર વર્ધમાનની પ્રશંસા કરતા-કરતા કહ્યું.... કુમાર વર્ધમાનની સમાન વીર અને પરાક્રમી આજે સંસારામાં બીજુ કોઇ નથી. 00 ૯૧ એક દેવને આ પ્રશંસા ગમી નહિં. તે વર્ધમાનન પરીક્ષા લેવા માટે પૃથ્વી બાજુ નીકળ્યા. OOOOOOOOOOO OOOOO
SR No.537269
Book TitleJain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2003
Total Pages382
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size23 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy