Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
आज्ञारादा च. शिवाय च भवाय च હાલાર દેશોારક ૫, આ. શ્રી વિજયભૂત રીઅરજી મહારાજાની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
10 05 !
જૈન શાસન)
T
:
તંત્રીઓ : ભરત સુદર્શનભાઇ મહેતા (રાજકોટ) પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) હેમન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) પાનાચંદ પદમશી ગુઢકા (થાનગઢ)
(અઠવાશી)
E
વર્ષ: ૧૬ ) * સંવત ૨૦૬૦ કાગણ વદ - ૩ * મંગળવાર, તા. ૯-૩-૨૦૦૪ (અંક: ૧૭ DOICIONE NEN@NEXEIDIENDIDXEXDXDXDXDXBXEXDXDXDXC/EXDIENEMENDID
પ્રવચન
સં ૨૦૪૩, આસો વદ-૧૧, રવિવાર, તા. ૧૧-૧૦-૧૯૮૭) શ્રી ચંદનબાલા જૈન ઉપાશ્રય, મુંબઈ - ૪૦૦ ૦૦૬.
પૂ.આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
પ્રકીર્ણક ધર્મોપદેશ
MDIBADIBIDDICIBUDIDIBIDIDÁCIDIDIENDIENCICIENCICIBIBIGIDIGISICIBISKEICIBIEKBIOKSIDIDIK
ગતાંકથી ચા ... (શ્રી જિનાજ્ઞા કે સ્વ. પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ કાંઇપણ લખાયું હોય તો ત્રિવિધ ક્ષમાપના -અવ.). वित्रासयन्ति नियतं भवतो वचांसि ।
विश्वास्यन्ति वरवादि सुभाषितानि । 0 दुःखं यथैव हि भवानदत्तथा तत् -
तत्सम्य तवे च मतिमान किमिहा (वा) भयः स्यात?
અનંત ઉપકારી શ્રી અરહિંત પરમાત્માના શાસનના પરાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય શું ભગવંત શ્રી મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજા, ભગવાન
શ્રી જિનેશ્વર વોએ ફરમાવેલો ધર્મ, મોક્ષની જ સાધના માટે કરવા જે છે તે વાત સમજાવી આવ્યા પછી આ જન્મમાં ભય કોનો છે તે વાત સમજાવવાની મહેનત
કરે છે. આ જ મમાં જે ભય હોય તો એક માત્ર મોહનો શું જ છે. જો આપણે મોહને આધીન ન હોઈએ તો આ પણ સંસારમાં આ ણને મુક્તિનો પુરુષાર્થ કરતાં કોઈ પણ
રોકી ન શકે. શ સનતકુમાર ચક્રીને જેવા ખબર મલ્યા કે, મારા શરીર માં રોગો પેદા થાય તો તે વખતે શું કર્યું તે
યાદ છે ને? વૈદ્યોને બોલાવવાનું મન થયું કે બીજું? શું આ કર્યું ? મસ્તક ઉપર લોચ કરી, સાધુ થઈને ચાલી રહ્યું નીકળ્યા. તમે હો તો શું કરો ? ધમીન કશાનો ભય ન હ હોય
દુઃખમય સંસારમાં તો દુઃખાદિ આવે, તો હું દુઃખનો કે રોગનો ભય લાગે તો બુદ્ધિમાન કહેવાય? કી જે ધર્મનો આરાધક છે તેને ભય કોનો જોઈએહું મોહનીય કર્મનો. કોઈપણ સારી ચીજ મૂંઝાવે અને આ ખરાબ ચીજ અકળાવે તો ધર્મ રહે કે જાય? દુનિયાની છે સુખ-સંપત્તિનો રાગ, ધર્મ કરવાનું મન જ ન થવા દે. હું દુનિયાની મોજમજામાં આનંદ આવે તેને પણ ધર્મ છે કરવાનું મન જ થતું નથી. અને દુઃખમાં તો તે ધર્મ કરે છે જ શાનો? “દુઃખમાં ધર્મ થાય નહિ, સુખમાં ધર્મ યાદ આવે નહિ તે બધા મોહના રમકડા કહેવાય. ધર્મ સાથે તો તેને સ્નાનસૂતક પણ લાગે નહિ. સંસારની કોઇપણ સારી ચીજ ગમે અને તેનો ભય લાગે નહિ તો તે ધર્મી નહિ. ખરાબ ચીજ મળે અને દુઃખ થાય તો સમજી લેવાનું કે તે ય ધર્મ પામ્યો નથી. સંસારની કોઇપણ સારી ચીજ ગમે અને ભય લાગે તે ધમ ! ખરાબ ચીજ
jakbabbelsinalalalalalalalSt210IEOKSIBIGBISIWIEC/S/E/SIBI@GIE/SIBIBIGIENSION
ONEXCIDIO (EXC/EXDXDXDXDXDXDX 28C EXOXOXOXOXOXOXOXOXOXOXOXONDIA