Book Title: Jain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
XoXoX@XOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXO OY@HONE આ જૈનશાસન (અઠવાડીક) તા. ૨૪-૨-૨૦૦૪, મંગળવાર
રજી. નં. G RJ Y૧પ
- પરિમલ
1 - પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા
3
SXSXSXDXDXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXE
દુનિયામાં સારામાં સારી ગણાતી બધી જ ચીજો ! ધર્મને માટે જ સર્જયલી છે, એમ કહી શકાય. પણ ધર્મ એનું નામ છે, જે એને મેળવવા ધર્મ કરે નહિ ! સારામાં સારી સામગ્રી ધમને વરવા | ** ઈચ્છે, પણ ધર્મ એ બધી સામગ્રીથી બેપરવા K Dય. અહિંસાની આરાધના એટલા માટે જ કરવાની છે કે, આપણે અહિંસક બનીએ અને આપણી હિંસા પણ કોઇ કરી શકે નહિ. આવી સ્થિતિ પ્રાપ્ત કરવામાં જ અહિંસાની આરાધનાની | * સાર્થકતા છે. તમે પાપનુબંધી પુણ્યોદયનો ભોગવટો કરો છો કે પુણ્યાનુબંધી પુણ્યોદયનો ભોગવટો કરો છો ? આ કળી જવું બહુ કઠિન નથી. તમારા ઘરમાં સુખની સામગ્રી ભરપૂર હોય, અને એથી જ તમે મસ્તી અનુભવતા હો, તો તમારો પુણ્યોદય પાપનુ બંધી ગણાય, તમારા ઘરમાં ધર્મની સામગ્રી ઠીકઠીક હોય અને એનો આનંદ તમારા ચહેરા પર તરવરતો હોય, તો તમારો પુણ્યોદય પુણ્યાનુબંધી ગણાય ! હસીહસીને ભોગવેલ પૌદગલિક સુખોનો વિપાક એવો તો કરૂણ આવે છે કે, રડી રડીને દ:ખો ભોગવવા પડે, એવી દુર્ગતિમાં કેટલાંય કાળ માટે ફેકાઈ જવું પડે. દુર્ગતિના એ દુ:ખો ભોગવતા ભોગવતા પણ પાછા નવા દુ:ખોનું જ સર્જન
શાંય, હસીહસીને ભોગવાતા સુખ, દુ:ખના એવા દરમાં અષણને ધકેલી દે છે કે, એનો ચાર પરિવો કટિબની જાય. સમય જાય અને ભાવપૂર્વ થાય, તો તો તેના જેવા આનંદનો બીજો કોઇ અવસર ન લેખી શકાય. અને આના ફળનોય કોઈ પાર ન પમાય. પરંતુ આ રીતે ધર્મ થતો . હોય, તો આવી દશા પામવા માટે ફરજીયાત ધર્મ કરવો જોઈએ. જન્મ પામ્યા બાદ મૃત્યુ તો અવશ ભાવિ છે. મૃત્યુ બાદ હજી જન્મ ટાળી શકાય છે. મરનારાએ સાધના કરી હોય, તો એ સાધના જન્મ અટકાવી શકે છે, પણ ગમે તેવો સાધક પણ જમ્યા બાદ મૃત્યુ અટકાવી સકતો નથી. હૈયામાં જે ભક્તિભાવ ન હોય, તો સારામાં સારી રીતે ગોઠવીને બોલાતા શબ્દો પણ ફિકકા-મોળા લાગે, જ્યારે ભક્તિ ભાવિત હૈયા માંથી કદાચ સારી ગોઠવણીવાળા શબ્દો ન ની છે, તોય એ મધ જેવા મીઠાં લાગે. દુ:ખીએ જ નહિ, સુખીએ પણ દુ:ખ વેઠવાની તાકાત કેળવવી જોઈએ. આ છે ટે સામેથી ચાલીને દુ:ખો ઊભા કરવા જોઈ છે. કેમકે આ રીતે દુ:ખ વેઠવાની તાકાત કેળtી હોય, તો કર્મયોગે જ્યારે દુ:ખો આવી પડે, ત્યારે દુધ્ધન ન થાય, અને સમાધિ ટકી શકે.
XOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXOXGXOXOXOXOXOXOXOXOXGXGXOXOXOXOXOXOXGXXXXXGXOXOXOXOX
રે
જૈન શાસન અઠવાડીક માલિક: શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર દ્રર૮(લ ખાબાવળ)
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતા - ગેલેકસી ક્રિએશનમાંથી
છાવીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું. 210.0/80G/C/C/0/0/0/2/2/2/e/@@@@@@@@@@@@edie