Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ગ્રાફ રૂપે સંવતોને પરસ્પર બદલવાનું સમીકરણ
stoc ૬૨
હિજરી
૧૧૪૯
૬૦૫
પર
४७०
૧૩૫
૫૦
વિક્રમ સંવત (૫૦ ઈ.સ. પૂર્વ)
૫૪૪
શક સંવત
ઈ.સ. (૦૮ શક પૂર્વ)
વીર નિર્વાણ = (૪૦૦ વિ.સં. પૂર્વ, ૫૨૦ ઈ.સ. પૂર્વ, ૬૦૫ શક સં. પૂર્વ)
ઈ.સ. કાઢવા માટે
વિક્રમ સંવત કાઢવા માટે
બદલવાનું સમીકરણ
વીર નિર્વાણ સંવત કાઢવા માટે = વિક્રમ સંવત
=
૪૭૦
+૫૨૭
+ ૬૦૫
= શક સં.
+ ७८
= ઈ. સ.
+ ૫૭
= શક સં.
+ ૧૩૫
સૂર્ય વર્ષ લગભગ ૩૬૫-૧/૪ દિવસનો હોય છે, ચંદ્ર વર્ષ લગભગ ૩૫૪ દિવસનો. ઓગણીસ વર્ષમાં થનારા ૨૧૩-૩/૪ દિવસનું અંતર પૂરું કરવા માટે ૭ મહિના વધી જાય છે. સૂર્ય વર્ષથી ઈ.સ. ચાલે છે શેષ ચારેય ચંદ્ર વર્ષથી. અતઃ ૧૯ વર્ષ પછી પ્રાયઃ એ સ્થિતિ એ જ તારીખે આવે છે, હિજરી સંવતમાં મહિનો વધારવાનું ગણિત ન હોવાથી એની ગણનામાં પ્રાયઃ ૩૨-૧/૨ વર્ષમાં ૧-૧ વર્ષનું અંતર વધી જાય છે. હિજરી સંવત પ્રારંભ થવાના સમયે વીર નિર્વાણ ૧૧૪૯મો, વિક્રમ ૬૭૯મો, ઈ.સ. ૬૨૨મો અને શક ૫૪૪મો ચાલી રહ્યો હતો.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
• ७
= ઈ. સ.
= શક સં.