Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________ નવાં તથ્ય તથા નવી વિશેષતા * વીર નિર્વાણ સંવત 1 થી 1000 સુધીના સમયની પ્રમુખ ધાર્મિક, સામાજિક અને રાજનૈતિક ઘટનાઓ પર તથ્યપરક વિવેચન. * જૈન ધર્મની ધર્માચાર્ય પરંપરા, સંપ્રદાયો તથા પ્રભાવક આચાર્યોનો ક્રમબદ્ધ પ્રામાણિક પરિચય. * દ્વાદશાંગીનું ક્રમિક હાસ તથા વિચ્છેદ વિષયક શોધપૂર્ણ વિવેચન. * સમસામાયિક ધર્માચાર્યો અને રાજવંશનું શૃંખલાબદ્ધ તથા વસ્તુપરક પ્રસ્તુતીકરણ. * શ્રુતજ્ઞાનના સંરક્ષણ માટે સમય-સમય પર થયેલ પ્રમુખ આગમ વાચનાઓનું વિવરણ. * જૈન ઇતિહાસની જટિલગન્ધિયોનો પ્રમાણપુરસ્સરહલ, પેદા થયેલ ભ્રાંતિયોનું નિરાકરણ અને સમગ્ર ભારતીય ઇતિહાસ વિષયક અમુક અંધકારપૂર્ણ પ્રકરણો પર નૂતન પ્રકાશ. * જૈન પરંપરામાં મહિલા વર્ગ દ્વારા શ્રમણી અને શ્રમણોપાસિકાના રૂપમાં આપેલ અનુપમ યોગદાનનું ભવ્ય વિવરણ. * ઇતિહાસ જેવા ગૂઢ અને નીરસ વિષયનું સુંદર, સુબોધ અને પ્રવાહપૂર્ણ ભાષાશૈલીમાં આલેખન. ચાર iSG પ્રકાશક સમ્યજ્ઞાન પ્રચારક મંડલા બાપૂ બજાર, જયપુર યપર