________________
|| श्री शंखेश्वर पार्श्वनाथाय नमः ॥
આત્મ-નિદર્શન
નિશ્ચયદૃષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર; પુણ્યવત તે પામરોજી, ભવસમુદ્રના પાર્. પુ॰ ઉ॰ શ્રી ચોવિજયજી
સુજ્ઞ વાચક એ,
શ્રી
પ્રસ્તુત આત્મ-નિદર્શન લખવા પહેલાં “સમકિતદાયક ગુરુ તણા પચ્ચુવયાર્ ન થાય ’’–એ શ્રીમદ્ ઉપાયાયજીના કવન મુજબ સૌથી પ્રથમ અમારા સ્વ. પૂ. પિતાશ્રી કે જેમણે મને ધર્માંશ્રદ્ધા પ્રકટાવી લઘુવયમાંથી શાસ્ત્રવાચનની ભૂખ ઊભી કરી હતી, તેમને આભાર માનું છું. દ્વિતીય આભાર સ્વ. પૂ. શ્રી વીરવિજયજી, પૂ. આ. શ્રી વિજયદાનસૂરિ, પૂ.આ. શ્રી પ્રેમસૂરિજીના, પૂ આ વિજયરામચ દ્રસૂરિજીના જેમણે સસ્તું ૧૯૭૧ માં અમારા પૂ. પિતાજીના સંકલ્પાનુસાર ભાવનગરથી શ્રી સિદ્ધક્ષેત્ર પર્યંત છ‘રી’ પાળતા સંધમાં પધારવા કૃપા કરી અને અમોને સહકુટુંબ તીમાળ પહેરાવી અમારુ જીવન ધન્ય કર્યું", તેમનું તથા પ્રસ્તુત પુસ્તકમા પૂ. આ. મ. શ્રી વિજયાદયસૂરિજીએ તથા પૂ. ગ્યા. મ શ્રી વિજયધ સૂરિજીએ આશીર્વચન મોકલ્યા તેમને તૃતીય આભાર-સેવામૂર્તિ પ્રાણજીવનદાસ ગાંધી કે જેમની પ્રેરણાથી આત્માનંદ પ્રકાશમાં લગભગ ચાલીશ-પચાસ વર્ષ પહેલાં આવેલા મારા લેખા અને કાબ્યોના સંગ્રહ એ વિભાગમાં પ્રકાશિત કરવાની તૈયારી થઈ. ચતુ આભાર મારી યકિચિત્ સેવાને ધ્યાનમાં લઈ જૈન આત્માનઢ સભાના સંચાલકે કે જેમણે પ્રસ્તુત લેખા સભા તરફથી પ્રકાશિત કરવાનું ઉચિત ધાયું તેમને અને મુંબઇ સ્માલકોઝ કોર્ટના ચીફ જ વિદ્વાન નરરત્ન શ્રી પ્રસન્નમુખચંદ્ર ખટ્ટામીએ પ્રસ્તુત પુસ્તકની પ્રવેશિકા લખી આપેલ છે તેમને અંતઃકરણપૂર્વક આભારી છું.
શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org