________________
નિ વેદ ન પ્રસ્તુત સભાની મંગલમય સ્થાપના સ્વ. પૂ. તિર્ધર શ્રી આત્મારામજી ઉફે શ્રી વિજયાનંદસૂરિજીના સં. ૧૯૫ર ના જેઠ માસમાં સ્વર્ગવાસના પ્રસંગે થઈ હતી. ૬૪ વર્ષ પૂરા કરી ૬૫મા વર્ષમાં સભાએ પ્રવેશ કર્યો છે. આટલા વર્ષોમાં અનેક કર્તવ્યક્ષેત્રોની યશસ્વી મજલ કાપી છે. સભાની સાહિત્ય વિષયક પ્રવૃત્તિ ત્રણ ભાગમાં વહેંચાપેલી છે. (૧) શ્રી આત્માનંદ સંસ્કૃત સાહિત્યમાળા (૨) શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાળા અને (૩) શ્રી આત્માનંદ શતાબ્દિ સિરીઝ. આત્માનંદ સંસ્કૃત સાહિત્યમાળાના સંસ્કૃત–પ્રાકૃત ગુજરાતી મૂલ્યવાન સાહિત્ય ગ્રંથ લગભગ ૯૩ પ્રકટ કર્યા છે. પૂ. સાધુ, સાધ્વી, જેન, જૈનેતર વિદ્વાનને લગભગ પાંત્રીસ હજારની કિંમતના ગ્રંથે દેશપરદેશમાં ભેટ આપ્યા છે. વિશાળકાય વસુદેવહિંડી જેવા પ્રાચીન અનેક પુસ્તકનાં ભાષાંતર પ્રકાશિત કરેલાં છે. આજ દિન સુધીમાં લગભગ પ૭ પિતૃ થયેલ છે. સિરીઝે પણ અનેક થયેલી છે. રિપોર્ટ દર વર્ષે પ્રકાશિત થાય છે. પૂ. શ્રી વિજ્યાનંદસૂરિજીની, પૂ૦ શ્રી મૂલચંદ્રગણીની, તેમના બાલબ્રહ્મચારી શિષ્ય પૂર આચાર્ય શ્રી વિજ્યકમલસૂરિજીની સ્વર્ગવાસ તિથિઓ અનેક વર્ષો થયાં પૂજા અને સ્વામિવાત્સલ્ય સાથે ઉજવાય છે. સાહિત્યના સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોના પ્રકાશનનું તેમ જ તમામ પ્રકારની પ્રેરણાઓનું માન આ૦ પ્ર. પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી મહારાજને ઘટે છે. એમની પ્રેરણા અને સહકાર ચાલુ છે. ખાસ કરીને સ્વ. મુ. શ્રી ભુવનવિજયજી મહારાજના સતત પ્રયાસથી તેમના વિદ્વાન શિષ્યરત્ન શ્રી જ બૂવિજયજી મહારાજે અવિરત શ્રમ અનેક વર્ષોથી લઇને તૈયાર કરેલે દર્શનશાસ્ત્રને લગભગ અઢાર હજાર શ્લેકને . નયચક્ર નામના મહાન ગ્રંથને પ્રથમ વિભાગ છપાઈને ટુંક વખતમાં સમા તરફથી પ્રકાશિત થશે અને બાકીને ભાગ ત્યાર પછી પ્રકાશિત થશે. એમણે ટિબેટન ભાષાનો અભ્યાસ કરી પ્રસ્તુત ગ્રંથનું સંશોધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org