________________
[ ૪૦ ]
જૈન દર્શન સીમાંસા
આયુષ્યની મર્યાદા ટૂંકી હાવાથી પોતાને વહાલા પૌદ્ગલિક સુખાને અમુક્ત સ્થિતિમાં જ તજવા પડે છે અને આયુષ્ય મર્યાદાના વેગને આધીન થવુ પડે છે. આ ક દરેકને પૂર્વભવમાં જ બંધાય છે. શ્રેણિક રાજા કે જેએ વીર પ્રભુના પરમભક્ત હતા તેઓએ તદ્ભવે તીર્થંકર નામક ઉપાર્જન કરેલું હોવા છતાં આયુષ્યસ્થિતિ પ્રથમ નિર્ણીત થઈ ગયેલી હોવાથી નારકીમાં ઉત્પન્ન થવું પડ્યું છે.
પૂર્વોક્ત પ્રકારે અવિધ કર્મીની કુલ મળીને એકસો અઠ્ઠાવન પ્રકૃતિપ્રકાર છે. આ પ્રકૃતિ એ પ્રકારની છે. શુભ અને અશુભ. શુભ ક્રિયાએ કરવાથી આત્માને શુભ પ્રકૃતિ બંધ થાય છે; તેથી મનુષ્ય જન્મ, દેવભવ, પંચેંદ્રિય સંપૂર્ણતા, જગતને સુંદર લાગતા પૌલિક સુખાના યોગ તથા સદ્ગુરુ યાગ, સાસ્ત્ર શ્રવણ, આદિ પ્રાપ્ત થાય છે. અશુભ કાર્યો કરવાથી અશુભ પ્રકૃતિબંધ થાય છે. જેથી તિય ચપણ, નારકીપણ, અસાતાવેદનીય, કષાયની ઉત્પત્તિ, વ્યાધિ અને જે જે અસુંદર યોગા દુનિયાની દૃષ્ટિએ રહેલા છે તેમના ચેગ પ્રાપ્ત થાય છે. આ રીતે શુભાશુભ ક પ્રકૃતિએ આત્માના અધ્યવસાય પ્રમાણે આત્મા સાથે એકત્ર થઈ સુખ અને દુ:ખના અનુભવેાને કરાવતી ચેારાશી લાખ વયોનિમાં આત્માને ભ્રમણ કરાવે છે. પૂર્વોક્ત ક પ્રકૃતિને આત્મા સાથે કેવા સ્વરૂપમાં બંધ થાય છે તેનુ જરા અવલેાકન કરીએ. અષ્ટવિધ કર્માંની ભિન્ન ભિન્ન પ્રકૃતિએ જ્યારે આત્મા સાથે જોડાય છે ત્યારે ચાર પ્રકારને ખંધ પાડે છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. સ્ć અને મરીના બનાવેલા એક ધૃતમિશ્રિત લાડુ છે. જેમ તે લાડુના સ્વભાવ શરીરમાં રહેલા વાયુને હણવાના છે તેમ જ એક કળીના લાડુ છે તે જેમ પિત્તશમન કરનાર હોય છે, તેમ કાઈ ક પ્રકૃતિના સ્વભાવ જ્ઞાનને આવરણ કરનાર હેાય છે, તે કાઇ સભ્ય
તો રાધક હોય છે. કાઇ પ્રકૃતિને દુનિયામાં પ્રાણીઓને રંક બનાધવાના તા કાને ચક્રવર્તી બનાવવાના સ્વભાવ હોય છે. તે પ્રકૃતિ ધ કહેવાય છે. જેમ કાઇ લાડુ પેાતાનામાં રહેલા આછા વધતા ઘીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org