Book Title: Jain Darshan Mimansa ane Anya Lekho
Author(s): Fatehchand Z Shah
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 203
________________ * . -- * [૨૬] અભિપ્રાચ-દર્શન, દેખાઈ રહ્યા છે. સુમારે ૫૦ વર્ષ પહેલાં જૈન આત્માનંદ પ્રકાશ પત્રમાં એમણે પ્રકટાવેલા આ લેખને પુસ્તકાકારે રજૂ કરી દઈને સમાજને એક અતિ ઉપયોગી સાહિત્ય સત્તોતેર વર્ષની આ ઉમરે આપવા બદલ લેખક શ્રી ફતેહચંદભાઈને તેમ જ પ્રકાશક શ્રી જૈન આત્માનંદ સભાને અભિનંદન ઘટે છે. ટૂંકમાં જૈનદર્શનની સમજણ ઈચ્છતા વાચકને પ્રસ્તુત પુસ્તકમાંથી મનન તેમ જ ચિંતનને રસતે ચઢી શકવામાં મદદરૂપ નીવડે એવો ઉપયોગી બોધ મળી રહે છે. શ્રીયુત અમૃતલાલ કાલીદાસ દોશી મુંબ B. A. , પ્રમુખ તા. ૫-૩-૧૯૬ર શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ ( ૨ ) શ્રી જૈનધર્મના પ્રખર અભ્યાસી અને સિદ્ધાંતના પ્રખર ચિંતક શ્રી ફતેહચંદ ઝવેરચંદને હાથથી લખાયેલ “કર્મગગ્રંથને વિદ્વત્તા ભરેલ આમુખ સવિસ્તર આપવામાં આવ્યો છે. આ આમુખ વાંચવા-વિચારવા જેવો છે. કર્મવેગનું અવલોકન–શ્રી જીવરાજભાઈ ઓધવજી જૈન ધર્મ પ્રકાશ. પુ. ૬૮ ફાગણ (ન્યા. હાઈકોર્ટ–ભાવનગર) ( ૩ ). સંસ્થાના પ્રારંભથી આજ સુધી પાઠશાળાના સંચાલક તરીકે કાર્યકર્તા શ્રી ફતેહચંદ ઝવેરભાઈ આ સંસ્થાના પ્રાણ સમા છે. તેઓશ્રી પણ જૈન તત્વજ્ઞાનના ઉચ્ચ અભ્યાસી હોઈ તેમના જ્ઞાન અને અનુભવનો લાભ અનેકવાર વિદ્યાર્થીઓને મળે છે. તેમની કુશળ કામગીરીથી સંસ્થાએ જ્વલંત પ્રગતિ કરી છે. પિષ જુદી ૨ શ્રી જાસુદબહેન પાઠશાળાના સંચાલકો સં. ૨૦૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226