Book Title: Jain Darshan Mimansa ane Anya Lekho
Author(s): Fatehchand Z Shah
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 210
________________ અભિપ્રાય-દેશન ****** tr “ ગૂઢ તિમિરથી છાપું હૃદય આ, શેાધે તમારી આશ, વિભા ! હવે– અ ણ સૂ લ રત્નત્રય કાં તિ થી, પ્રકટાવે સુઉજાસ વિભા ! હવે– અહિં રા ત મ ભાવે હુંયાચુ, અંતરાત્મ-સ્થિર વાસ–વિભા ! હવે તેમનાં હૃદયમાંથી નીકળેલાં આ મતલખનાં અન્ય સ્ફુરણેા પણ આ બાબતની આપણને ઝાંખી કરાવે છે. અતૃપ્ત તૃષામય આત્મ પ્રતિ, પ્રવહેા રસ શાંત તણેા જ ઝા; શુચિ આંતર શાશ્વત તૃપ્તિ થવા, પ્રભુ શાંતિ સદા સુખ શાંતિ ભરે. [ ૩૩ ] જીવનનાં યૌવન કાળથી જ તેમના હૃદયમાં આ સાત્ત્વિક અને આધ્યાત્મિક ભાવનાએ ઉછળી રહી છે. સ. ૧૯૭૬ નાં એક જૂનાં કાવ્યના તેમના ઉદ્ગારા આ રહ્યા. સુખદુઃખનાં નિમિત્ત વિષે સમચિત્તતા, પ્રેા જેથી પ્રકટે શુભ મનાયોગ જો; તત્ત્વતણી દૃષ્ટિમાં શાંતિ મેળવી, અનાદિ ધન વિસરી સ્મરીએ આપજો. જાણે કાઇ પરમ ઉચ્ચ હૃદયનાં ઉદ્ગારા ન હાય! છતાં તે ભૂલતાં નથી કે પેાતે સંસારી આત્મા છે. સંસારમાં પણ શ્રદ્દાના અપૂર્વ અળથી તેઓ પેાતાનું નાવ હંકારી રહ્યા છે. કષ્ટોતણાં નિર્માણથી અભિભૂત થઈ ગભરાય શું ? શ્રદ્ધાવડે સ`સાર ચીલા કાપતાં કરમાય શું? [આત્મા તુચ્છ નથી અને દીન પણ નથી, સામર્થ્યવાન છે] 66 ના તુચ્છ ! ના નથી દીન તું! સામર્થ્ય તારૂ જો રહ્યું, સંતપ્ત કાં કર ચિત્ત ત્હારું! આયુ નિષ્ફળ જો વહ્યુ ” ,, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226