________________
અભિપ્રાય-દેશન
******
tr
“ ગૂઢ તિમિરથી છાપું હૃદય આ, શેાધે તમારી આશ, વિભા ! હવે– અ ણ સૂ લ રત્નત્રય કાં તિ થી, પ્રકટાવે સુઉજાસ વિભા ! હવે– અહિં રા ત મ ભાવે હુંયાચુ, અંતરાત્મ-સ્થિર વાસ–વિભા ! હવે
તેમનાં હૃદયમાંથી નીકળેલાં આ મતલખનાં અન્ય સ્ફુરણેા પણ આ બાબતની આપણને ઝાંખી કરાવે છે.
અતૃપ્ત તૃષામય આત્મ પ્રતિ, પ્રવહેા રસ શાંત તણેા જ ઝા; શુચિ આંતર શાશ્વત તૃપ્તિ થવા, પ્રભુ શાંતિ સદા સુખ શાંતિ ભરે.
[ ૩૩ ]
જીવનનાં યૌવન કાળથી જ તેમના હૃદયમાં આ સાત્ત્વિક અને આધ્યાત્મિક ભાવનાએ ઉછળી રહી છે. સ. ૧૯૭૬ નાં એક જૂનાં કાવ્યના તેમના ઉદ્ગારા આ રહ્યા.
સુખદુઃખનાં નિમિત્ત વિષે સમચિત્તતા, પ્રેા જેથી પ્રકટે શુભ મનાયોગ જો; તત્ત્વતણી દૃષ્ટિમાં શાંતિ મેળવી,
અનાદિ ધન વિસરી સ્મરીએ આપજો.
જાણે કાઇ પરમ ઉચ્ચ હૃદયનાં ઉદ્ગારા ન હાય! છતાં તે ભૂલતાં નથી કે પેાતે સંસારી આત્મા છે. સંસારમાં પણ શ્રદ્દાના અપૂર્વ અળથી તેઓ પેાતાનું નાવ હંકારી રહ્યા છે.
કષ્ટોતણાં નિર્માણથી અભિભૂત થઈ ગભરાય શું ? શ્રદ્ધાવડે સ`સાર ચીલા કાપતાં કરમાય શું? [આત્મા તુચ્છ નથી અને દીન પણ નથી, સામર્થ્યવાન છે]
66
ના તુચ્છ ! ના નથી દીન તું! સામર્થ્ય તારૂ જો રહ્યું, સંતપ્ત કાં કર ચિત્ત ત્હારું! આયુ નિષ્ફળ જો વહ્યુ ”
,,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org