________________
અભિપ્રાય-દેશન
[ ૩૫ ]
લાગ્યું છે. આજથી પચાસ-સાઠ વર્ષ પૂર્વે જ્યારે ગૃહસ્થવ માંથી વિરલ વ્યક્તિ જ મૂળ ધર્મગ્રથાના અભ્યાસ કરતી હતી તેવા અંધકાર યુગમાં શ્રી ફતેહુચંદભાઇએ જૈનદર્શનના સર્વાંગી ઊંડા અભ્યાસ કર્યાં એટલું જ નહિ પરંતુ તે જ્ઞાનના ગુજરાતી ભાષામાં એક લેખમાળા દ્વારા સામાન્ય જૈન સમાજને રસાસ્વાદ કરાવ્યા તે તેમની ન્હાનીસુની સેવા ન ગણાય. તેમ જ તે બાબત તેમને અત્યંત ગૌરવ આપનારી છે.
*
પ્રસ્તુત પુસ્તક જૈન ધર્મનું સામાન્ય જ્ઞાન ધરાવનાર ગૃહસ્થાને તથા વિદ્યાર્થી એને વારંવાર વાંચવા અને વિચારવા યોગ્ય Reference Book જેવું બનશે. પુસ્તકમાં લેખમાળા ઉપરાંત તુલનાત્મકદ્રષ્ટિએ જૈનદર્શન, શ્રી મહાવીરપ્રભુનુ આંતરજીવન, છ– રી' પાળતાં તી યાત્રાની આધ્યાત્મિક પરિમલ તેમ જ વાચક યાવિજયજી મહારાજનું ટૂંકું જીવન ચરિત્ર એ ચાર લેખા સામેલ કરી પુસ્તકની ઉપયેાગિતામાં ઘણા વધારા થયા છે. પ્રસ્તુત પુસ્તકના અહેાળા પ્રચાર થાએ એવી મ્હારી શુભેચ્છા છે. મુંબઇ તા. ૧૮~૩~’૬૨
Jain Education International
અંબાલાલ ચતુરભાઇ શાહ B. A. ( આન )
( ૧૨ )
ભાવનગરનિવાસી સુપ્રસિદ્ધ શ્રીમાન ધીમાન શ્રી ફતેહુથઢ ઝવેરભાઈ કે જેએ વર્ષાથી સુખઈમાં નિવાસ કરે છે, તે માત્ર આ સીલ્ક કે ફેન્સી કાપડના વેપારી જ નથી પરતુ જૈન તત્ત્વજ્ઞાનના અસાધારણ ઊંડા અભ્યાસી છે, ધર્માંશ્રદ્ધાળુ, સચ્ચરિત્ર, સેવાભાવી સદ્ગૃહસ્થ છે. તેઓ સાચા અધ્યાત્મજ્ઞાનના પ્રેમી પ્રચારક-પ્રસારક કહી શકાય. જેમણે પેાતાનાં ૭૭ વર્ષાના જીવનમાં ચિંતન મનન પરિશીલન દ્વારા મેળવેલા વિશિષ્ટ આધ્યાત્મિક જ્ઞાનના લાભ જન-સમાજને છેલ્લાં ૫૦ વર્ષાથી અર્ધ સૈકાથી આપ્યા છે. ભાવનગરની જૈન આત્માન‰ સભા દ્વારા પ્રકાશિત થતા માસિક ‘આત્માનઃ પ્રકાશમાં સંવત
For Private & Personal Use Only
www.jainelibrary.org