________________
-
-
-
[૨૪]
પરિશિષ્ટ નં. ૬ મુ. દર્શનવિજ્યજી ત્રિપુટી સાત મુનિઓ સાથે પાલીતાણાથી
પધાર્યા હતા. ૭ સં. ૧૯૯૨ માં (ચિ. ભાઈ હિમ્મતલાલના લગ્ન પ્રસંગે)
અઠ્ઠામહોત્સવ તથા શાંતિસ્નાત્ર. ૮ સં. ૧૯૮૬ માં શ્રી તાલધ્વજગિરિ ઉપર બે પ્રતિમાજીની
પ્રતિષ્ઠા તથા નવકારશી સ્વામિવાત્સલ્ય. ૯ સં. ૨૦૦૭ માં શ્રી કદંબગિરિજી ઉપર શ્રી શીતલનાથ
પ્રભુજીની પ્રતિષ્ઠા. ૧૦ સં. ૨૦૦૯ માં શેઠ જીવતલાલ પ્રતાપશી તથા શેઠ રમણ
ભાઇ દલસુખ સાથે શ્રી રાણકપુરજીની યાત્રા. ૧૧ સં. ૨૦૧૬-૧૭ માં થી પાવાપુરીજી, શ્રી સમેતશિખરજી
આદિ તીર્થોની શ્રી ગેાઘારી મિત્ર મંડળ સંચાલિત પાંચસો યાત્રિના સંઘ સાથે પુનઃ યાત્રા. શ્રી જૈન આત્માનંદ સભા, જૈન ગુરુકુળ, સિદ્ધક્ષેત્ર બાલાશ્રમ, એજ્યુકેશન બેર્ડ, આત્માનંદ જેન સભા, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, શ્રી ગોડીજી જૈન ઉપાશ્રય, ગોઘારી જૈન મિત્ર મંડળ, જેન ધાર્મિક શિક્ષણ સંધ, હરકીશન હોસ્પીટલ, મેહનલાલજી સેંટ્રલ લાયબ્રેરી, ભાવનગર સામાયિક શાળા, પ્રિન્સેસ સ્ટ્રીટ લુહાર ચાલ જૈન સંઘ, ભાવનગર પાંજરાપોળ, કડી વિદ્યાર્થી ભવન, નાસિક ગુજરાતી હાઈસ્કૂલ-વગેરે સંસ્થાઓમાં ઉચિત દ્રવ્ય વ્યય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org