________________
می هم به فر کرنے کی جر في ات می گی میں مر مر سے
[ ૩૦ ]
અભિપ્રાય-દર્શન એજ્યુકેશન બોર્ડ–મુંબઈ, શ્રી ગોઘારી જૈન મિત્ર મંડળ-મુંબઈ, જૈન બાલાશ્રમ, જૈન ગુરુકુળ વગેરે નાની મોટી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અને વિનમ્રભાવે યથાશક્તિ સેવા કરી રહેલા છે. ધામધૂમ અને પ્રસિદ્ધિથી દૂર રહેવું એ એમની ખાસિયત છે.
તેમનાં ધર્મ તત્વવિષયક જ્ઞાનનો લાભ સમાજને વિવિધ લેખ દ્વારા મળતે રહ્યો છે. એ લેખે બે સ્થળે પુસ્તકરૂપે પ્રકટ થતાં જોઈને મને ઘણો આનંદ થાય છે. હું માનું છું કે આ પુસ્તક તત્ત્વચિંતનના અભેદ પ્રવાસીઓને ઘણું રસદાયક તથા માર્ગદર્શન આપનારૂં થઈ પડશે.
શ્રી ફતેહચંદભાઈને તંદુરસ્તીભર્યું દીર્ધાયુષ્ય ઈચ્છું છું. જેથી સમાજને તેમની સેવાઓનો વિશેષ ને વિશેષ લાભ મળી શકે.
શ્રી જયંતિલાલ રતનચંદ શાહ મુંબઈ-ફાગુન
( B.Com-London )
મંત્રી શુકલ અષ્ટમી
શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ તા. ૧૩-૩–૧૯૬૨
શ્રી સિદ્ધક્ષેત્ર એજ્યુકેશન સેસાઇટી શ્રી જૈન દવા ખાન-પાયધુની વગેરે
(૯)
પોણોસોથી વધુ વર્ષની ઉમ્મરે પણ એક યુવાન જેવી શક્તિવાળા, દરેક જૈન સભામાં જેનું અગ્રસ્થાન હોય છે તેવા શ્રી ફતેહચંદભાઈને મુંબઈનો જૈન સમાજ સારી રીતે ઓળખે છે. એમના છુટા છવાયા છપાયેલા લેખોને સંગ્રહ બે પુસ્તકમાં કરવામાં આવ્યા છે, જે વાંચવાથી તેઓ જૈન ફીલોસોફીના કેટલા સૂકમ અને ઊંડા અભ્યાસી છે તેને ખ્યાલ આવશે.
મુંબઈ–ભાવનગર વગેરે સ્થળોની ઘણું જૈન ધાર્મિક સંસ્થાઓમાં તેઓ અગત્યના કાર્ય કરે છે, જેમાં શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ મુખ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org