________________
શ્રી મહાવીરપ્રભુનું આંતર જીવન
[ ૧૧૧ ]
તેના પરિપાકકાળે એકદમ ઉગી નીકળે છે અને આખરે તેને ઉચ્ચ ભૂમિકા ઉપર લાવે છે. વસ્તુસ્થિતિ આમ હોઇ આપણે મહાત્મા વીર. પ્રભુના પ્રસ્થાન બિન્દુ-Starting point તરફ વિચાર કરતાં, તેમના પ્રસ્તુત ભવથી સત્તાવીશ ભવ પહેલાં તેમણે સમ્યક્ત્વ ગુણ પ્રાપ્ત કરી વિશિષ્ટ પ્રકારના આત્મવિકાસ અનુભવ્યો. આ સમ્યકત્વ ગુણ જ્યાં સુધી પ્રાપ્ત થયા નથી ત્યાં સુધી કાઇપણ પ્રાણીની જન્મ સંખ્યા ગણવા લાયક થતી નથી. સમ્યકત્વ થયા પછી પ્રાણી મુક્તિની મર્યાદાવાળા વર્તુળમાં પ્રવેશ કરે છે.
જેમ બુદ્ધનુ જીવન પ્રથમના જન્મામાં સત્ય, અહિંસા વગેરે દશ પારમિતાના અભ્યાસના ફળરૂપ હતું, તેમ જ શ્રી મહાવીરનું પરમાત્મા તરીકેનું જીવન સત્તાવીરા ભવામાં જિનભક્તિ, તપશ્ચરણ, દયા અને પંચમહાત્રતાના પાલનના પરિણામરૂપ હતું. તેથી જ શ્રી ઉમાસ્વાતિ વાચકે સાવિત માવો મનેષ્વનેવેષુ-એ વિશેષણથી તેમને સોધ્યા છે. રાજકુમાર નંદના ભવમાં રાજ્યલક્ષ્મીના ઈચ્છાપૂર્વક ત્યાગ કરી ઉગ્ર તપ કરી તી કરપદ પ્રાપ્તિ માટે શુભ કર્માંદળ એકઠું કર્યું; એ રીતે દ્રવ્ય અને ભાવથી વિકાસમાં વૃદ્ધિ પામતાં, દેવ તથા મનુષ્ય ગતિના સુખા અનુભવતાં તેમ જ તેથી અલિપ્ત રહી આત્માના ઉત્ક્રાંતિ ક્રમ સાધતાં, છેવટે વીર પ્રભુના ભવ સુધી પહેાંચ્યાં.
6
અંતરંગ લક્ષ્મીથી સમૃદ્ધ થયેલા શ્રી મહાવીરના આત્માએ નંદન રાજકુમારના જન્મમાં · વિ જીવ કરૂં શાસનરસી ’ એ ભાવનાતે સર્વાંગે પાષણ આપ્યું હતુ અને એજ ભાવનાના બળથી પ્રચંડ પુણ્યના મહાસાગરરૂપ તીર્થંકર નામકમનું ઉપાર્જન કર્યું હતું. આ ભાવના– ખીજા વૃક્ષરૂપે પ્રાદુર્ભાવ તેમના તી કરના ભવમાં થયેા. જન્મથી જ આ ભાવનાને સંયોગ આત્મા સાથે એવા અવિચળ હતા અને એવા વિચારાના ઉદ્ભવ કરાવતા હતા કે ક્યારે સંયમ ગ્રહી, કારે ઉપસર્ગાને સહન કરી, જગતના સર્વ પ્રાણીઓને! સાંસાર દાવાનળના તાપમાંથી ઉદ્ધાર કરી–શાંતિ આપી સન્માર્ગમાં સ્થિર કરૂ...! જ્યારે મનુષ્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org