________________
જીવન પરિમલ
[૧૫] જેને આપણે જાણીએ છીએ, ઓળખીએ છીએ, જેનો પરિચય આપણને છે, તેના જીવનની પ્રકાશ–ોતવડે અને એમણે પ્રસ્તુત પુસ્તકમાં આપેલા ચિતનમય લેખોના વાંચનવડે આપણે આપણું આત્માને દીપક પ્રગટાવીને, આપણું જીવન ઉજમાળ કરીએ–એ જ અંતરની આકાંક્ષા છે, અને તે દષ્ટિએ વાચકગણ આ જીવન વૃત્તાંતમાંથી સાર ગ્રહણ કરી આત્મિક લાભ સંપાદન કરે, એટલા માટે તે અત્રે સાદર કરવામાં આવે છે.
મુંબઇ, તા. ૮-૧૨-૧૯૬૧
વિ. સં. ૨૦૧૮ માગશર સુદી ૧ શુક્રવાર
પ્રાણજીવન હરગોવિંદદાસ ગાંધી મંત્રીશ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ
merah come le butcome women
It's easy enough to be pleasant when life flows on like a song. But one worth while who will smile when everything goes dead wrong.
– સં. શ્રી પ્રસન્નચંદ્ર બદામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org