SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન પરિમલ [૧૫] જેને આપણે જાણીએ છીએ, ઓળખીએ છીએ, જેનો પરિચય આપણને છે, તેના જીવનની પ્રકાશ–ોતવડે અને એમણે પ્રસ્તુત પુસ્તકમાં આપેલા ચિતનમય લેખોના વાંચનવડે આપણે આપણું આત્માને દીપક પ્રગટાવીને, આપણું જીવન ઉજમાળ કરીએ–એ જ અંતરની આકાંક્ષા છે, અને તે દષ્ટિએ વાચકગણ આ જીવન વૃત્તાંતમાંથી સાર ગ્રહણ કરી આત્મિક લાભ સંપાદન કરે, એટલા માટે તે અત્રે સાદર કરવામાં આવે છે. મુંબઇ, તા. ૮-૧૨-૧૯૬૧ વિ. સં. ૨૦૧૮ માગશર સુદી ૧ શુક્રવાર પ્રાણજીવન હરગોવિંદદાસ ગાંધી મંત્રીશ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ merah come le butcome women It's easy enough to be pleasant when life flows on like a song. But one worth while who will smile when everything goes dead wrong. – સં. શ્રી પ્રસન્નચંદ્ર બદામી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005246
Book TitleJain Darshan Mimansa ane Anya Lekho
Original Sutra AuthorN/A
AuthorFatehchand Z Shah
PublisherJain Atmanand Sabha
Publication Year1962
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy