________________
જીવન પશ્મિલ
વારસામાં મળ્યા, અને તે ગુણાને તેમણે જીવનમાં વધુ ખીલવ્યા. કાઈ પણ જાહેર કા ધાર્મિક કે સામાજિક પ્રવૃત્તિ કે અન્ય કાઈ કુંડકાળાનું કામ લઈને કાઈ પણ માણસ તેમની પાસે આવે એટલે પેતે વિના આગ્રહે સ્વેચ્છાથી પૈસા ભરી આપે, એટલું જ નહિ, પણ ખીન્ન અનેકની પાસે સાથે જઈ પૈસા ભરાવી પણ આવે. તેમની સુવાસ એવી અને એટલી બધી સારી છે કે કાઇ પણ માણસ તેમને ખાલી હાથે પાછા કાઢે નહિ. લેાકેા તેમની સેવાપરાયણતા અને પ્રતિભાની કદર કરે છે. સંસ્થાની પ્રવૃત્તિમાં તેને હિસ્સા અને સેવા અવશ્ય હેાય છે. સ’સ્થાઓની સેવાની આવી બધી પ્રવૃત્તિઓમાં તેએ હંમેશા અત્રપદે મુખ્ય કાર્યકર્તા તરીકે હાય છે. અંદર-અંદરની આંટીધૂંટી કે મનદુઃખનેા ઉકેલ લાવવામાં પણ તે કુશળ છે. તેમને પેાતાને માન, અપમાન, મોટાઇ કે અભિમાન જેવું કાંઈ છે જ નહિ. આવી સરલતા, નિખાલસતા, સાચેા સેવાભાવ અને પરદુ:ખભંજનપણુ આ બધા ગુણા કાઈ વિરલ વ્યક્તિમાં જ હોય છે.
જીવનવિકાસ :
માતાની ક્ ખાળકમાં પ્રેમ અને હેતની ભાવનાને પેખે છે, અને વૃદ્ધિ કરે છે; અને પિતાની સંભાળ બાળકના જીવનનું ઘડતર કરે છે. આઠ માસની અવસ્થાએ માતા ટબલબહેન અવસાન પામ્યા અને દાદીમા પ્રેમષાએ–જો કે ઉછેરીને મોટા કર્યાં, પરંતુ સમજી અને ચકાર બુદ્ધિનું બાળક માતાના વિયોગનું દુ:ખ અને માતાવિહાણુ પરાશ્રયી જીવન સમજી તે। શકે જ; આને લઇને શ્રી ફતેહુચંદભાઈના જીવનમાં સાદાઈ, સહનશીલતા, ત્યાગ, સયમ અને સમાનતાના ગુણાને વિકાસ પામવાની તક મળી. અને પિતાના વારસા તરીકે ઠરેલ બુદ્ધિ, કા ક્ષમતા, સહિષ્ણુતા, નિયતા, જ્ઞાનપિપાસા અને કવ્યપરાયણતાના ગુણા મળ્યા. ભૂમિ, બીજ અને હવામાન સારાં હોય, તે જ અન્ન અને ફળફૂલના મખલબ પાક થાય—તે જ નિયમે પૂર્વના પુણ્યોદયે મળેલી
Jain Education International
[ પ ]
૫
For Private & Personal Use Only
www.jainelibrary.org