________________
ગણિતાનુયોગ
[૭૧] ગણિતાનુગ કે જે જૈન દર્શનમાં અગ્રપદ ધરાવે છે તેનું બહુમાન ઓછું થાય છે એ તિરસ્કરણીય છે. ગણિતાનુગના જ્ઞાનથી કૂપમંડૂકતા દૂર થાય છે. દ્રવ્યલોક વિશાળ અને વિસ્તૃત દેખાય છે. મગજશક્તિ તકનિપુણ બને છે, સેય પદાર્થોને સંગ્રહ થઈ જાય છે, અનેક ક્ષેત્રોનું જ્ઞાન થવાથી કદાચ જાતિસ્મરણ જ્ઞાન થાય છે, અને ખુદ દ્રવ્યાનુયેગના પદ્ધોને સમાવેશ કેટલી મર્યાદામાં થાય છે–વગેરે જ્ઞાનપૂર્વક અનેક મહાન લાભો પ્રત્યક્ષપણે રહેલા છે. તેને માટે વિશેષ કહેવાની અગત્યતા પૂર્ણ થવા સાથે શાસ્ત્રાવકન માટે સૂચના કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org