________________
અન્ય દ તા સાથે સરખામણી
[ ૬૭ ] અંશ માત્ર છે તેમ સઘળાં દર્શીતા જૈન દર્શન ઉત્પાદક જિનેશ્વરના અંશ માત્ર છે. પાંચ દતાના ભિન્ન ભિન્ન નયાને એક જ કેંદ્રમાં સમાવેશ કરનાર જૈન દર્શન છે. જૈનેતર પાંચ દર્શાનાના અનેકશઃ વિભાગા થયેલા છે, અને જુદાજુદા એકાંત નય માનવાથી સદી થઈ શક્યા નથી. જૈન સિધ્ધાંતથી જેટલે જેટલે અંશે વિરુદ્ધતાની કાર્ટિ અંગીકાર થયેલી છે તેટલે તેટલે અંશે નયાભાસપણું છે અને જેટલા શમાં અવિરુદ્ધતાની કાઢે છે તેટલા અંશમાં નયના ખુલ્લેા છે. સર્વાંગે જૈન સિધ્ધાંતા સર્વાં નયાને સંગ્રહે છે. આને માટે પૂક્તિ મહાત્માના વચને ટાંકી આ અવતરણને ઉપસંહાર કરવામાં આવે છે.
सर्वांगी सब नयधनी रे, माने सब परमान, नयवादी पल्लेाग्रही प्यारे, करेलराइ ठान, निसानी कहा बतावुं रे, तेरे। अगम अगोचर रूप.
Jain Education International
ㄓˋ
''+
For Private & Personal Use Only
www.jainelibrary.org