________________
દ્રવ્યાનુયાગ
[ ૫૧ ]
કટાકટીના વખતમાં વિચાર કર્યાં કે જે થયું હતું તેવા જ
આ ગાયને દોહી,
ખારાક ખૂટી જવાથી કઇંગત પ્રાણુ થયા. તેવા સામેથી એક ગાય ચાલી આવે છે, તેને જોઈને ગૃહસ્થને ત્યાં મને ચાર આંચળવાળી મૂર્તિનું જ્ઞાન પ્રકારનું આ પ્રાણી છે; માટે તૃષા છીપાવવાને માટે દૂધ પી પ્રાણનું રક્ષણ કરૂ.... એમ વિચાર કરીને તુરત જ તેણે તે આંચળે! દોહીને દૂધ બહાર કાઢ્યું. તે પીને તૃપ્ત થયા, અને પેાતાના વહાલા પ્રાણાને બચાવ્યા. આ દૃષ્ટાંતને કૅલિતા એ છે કે જિન પ્રતિમા જો કે સામાન્ય દષ્ટિએ જડ દેખાય છે તે પણ તે ભાવજિનની સ્થાપના હૈાવાથી મિથ્યાત્વવાસિત આત્મામાં પણ વસ્તુ સ્વરૂપનું આરોપણ કરે છે. જિતેંદ્ર પ્રભુ સાક્ષાત્ દેવા હાય છે તેનું સંપૂર્ણ ભાન કરાવતાં શીખવે છે. પ્રતિમાદ્વારા આત્મામાં પાડેલા શુદ્ધ સસ્કારો વડે આ સંસાર વમળમાં પણ સાક્ષાત્ જિનેશ્વર પ્રભુ ાઈ ભવમાં જોવામાં આવે તે પૂર્વ સૌંસ્કારજનિત તેમના ઉપર રુચિ થાય છે અને તેમનું સ્વરૂપ તુરત લક્ષ્યમાં આવી શકે છે. ઘણા પ્રાણીઓને સાક્ષાત જિનેશ્વર પ્રભુના વિદ્યમાનપણામાં પણ રુચિ થયેલી નથી એવું શાસ્ત્રોમાં અનુભવેલુ જે આપણે જોયું છે તેનું કારણ પૂર્વજન્મમાં જિતેંદ્ર પ્રતિમા કાં તેા તેવાઓએ જોઇ નથી અથવા જોઈ હશે તેા તેની અવજ્ઞા કરવાથી તેના સ્વરૂપના સંસ્કાર નિવિડ થયા નથી. દરેકે દરેક સ્થિતિ તપાસતાં દુનિયામાં રૂપી પદાર્થના નિમિત્ત વગર અરૂપી આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. જે આગમ અથવા શાસ્ત્ર આપણે વાંચીએ છીએ તેના અક્ષરો રૂસનાઈના પરમાણુવાળા હોવાથી રૂપી છે,પરંતુ અક્ષરેામાં ભાવ ઉત્પન્ન કરવાનું સામર્થ્ય હોવાથી દ્રવ્ય, ગુણાદિનું અરૂપી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જડ અક્ષરામાં આવી ઉત્તમ શક્તિ રહેલી છે તે જે પાસે રહેલી આત્મામાં સાક્ષાત્ (અનંત) અરૂપી જ્ઞાન પ્રાપ્ત કરાવવાની શક્તિવાળી મૂર્તિ કે જે વડે અરૂપી ગુણુવાળા જ્ઞાનના સંસ્કારો ઘણા કાળ સુધી ટકી રહે છે તે આત્માનું ઉત્તમાત્તમ હિત કરનાર છે, એમ સમજી શકતા નથી તેમને માટે જ્ઞાનાવરણીય કતુ પ્રબળ આવરણુરૂપ નિમિત્ત છે. એટલું જ કહી આ નિક્ષેપ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org