________________
[ ૬૪ ]
જૈન દર્શન મીમાંસા
આકાશને અજીવ કહે છે. વનસ્પતિકાયના કેટલાક પ્રત્યક્ષ પ્રકારાને તે અન્ય દર્શન પણ જો કે સજીવ કહે છે પરંતુ સાથે આકાશને અજીવ કહે છે. વનસ્પતિકાયના કેટલાક પ્રત્યક્ષ પ્રકારાને તેા અન્ય દર્શન જો કે સજીવ કહે છે કે, પર`તુ પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય, વાયુકાયમાં અને વનસ્પતિક.યના અગણિત સુક્ષ્મ પ્રકારોમાં જીવપણું તેએ જોઈ શકયા નથી. સજીવ અને નિર્જીવ પદાર્થાનાં ભેદોની જ્યાં માહીતી હોતી નથી ત્યાં જીવાનુ` રક્ષણ પૂર્ણ પ્રકારે કયાંથી હાઇ શકે ? જૈનેતર દનવાળા એક તાપસ કે જેણે સંસારના સમારંભાને તજી દીધેલા હાય છે એવી માન્યતાવાળા હોય છે, તે વગર સંસ્કારવાળી માટીને તથા અણુગળ અથવા ગળેલા જળને પેાતાના ઉપયોગમાં વારંવાર લે છે; કેમકે તેણે તેને નિર્જીવ ભૂત તરીકે માનેલા છે. જૈન સાધુએ તેા પૃથ્વીકાય, અપ્ કાયાદિ સજીવ પદાર્થાને અડકતાં પણ હૃયમાં કપે છે. સારી વાચાની અનેક પ્રકારામાં વિસ્તારવાળી સ્વરૂપ મર્યાદા આ રીતે હાઇને અહિં! પરમે। ધર્મ નુ ં વાસ્તવિક સ્વરૂપ દુનિયાને કાઋએ દીધ પરિસ્થિતિમાં બતાવેલુ હાય તેા તેનું માન જૈન દર્શનને ઘટે છે.
લોકમાન્ય પડિત અલગગાધર તિલક નીચેના શબ્દોમાં જૈન દન ગત અહિંસાનું બાહ્ય સ્વરૂપ દર્શાવતાં કહે છે.
जैन और वैदिक ये दोनों ही धर्म यद्यपि विशेष प्राचीन हैं परंतु अहिंसा धर्मका मुख्य प्रणेता जैन धर्म ही है. जैन धर्मने अपने प्राबल्यसे वैदिक धर्म पर अहिंसा धर्मकी एक अक्षुण मुद्रा( मुहर ) अंकित की है. ढाई हजार वर्ष पहिले वेद विधायक यज्ञोमें हजारो पशुओका वध होता था. परंतु २५०० वर्ष पहिलें जैनियोंके अंतिम तीर्थकर श्री महावीर स्वामीने जब जैनधर्मका पुनरुद्धार किया तब अनके अपदेशमें लोगों का चित्त इस घोर निर्दय कर्म से विरक्त होने लगा और शनैः शनैः लोगोंके चित्त पर अहिंसाने अपना अधिकार जमा लिआ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org